SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ अमेयचन्द्रिकाटीका श०९उ०३३सू०१३ महावी रवायं प्रति मालेरश्रद्धानि० ५९२ इति - तत्रोच्यते-मतिसमयमुत्पद्यमानानां परस्परेण ईपद् विलक्षणानां यहीनां स्थासकोसादीनामारम्भसमयेष्वेव वृत्तित्वानुसारिणीनाम् कार्यकोटीनां यदि भूयान क्रियाकालो दृश्यते तदा घटस्य किमत्रायातम् येनोच्यते-दृश्यते भूयान् क्रियाकालो घटादीनाम्, इति । यद्यप्युक्तस्- नारम्भेएव दृश्यते घटादिः' इति, तत्रोच्यते-कार्यान्तरारम्भे कार्यान्तरं कथं दृश्यतां घटारम्भे पटवत् स्थासकोसादयश्च कार्यविशेषाः घटस्वरूपा न भवन्ति इति स्थासकोसादिकाले घटः कथं रूप हैं । तथा ऐसा जो कहा गया है, कि घटादिकोंकी उत्पत्तिमें बहुत घडा क्रियाकाल दिखलाई देता है, सो इसके लिये निषेध कौन करता है-क्योंकि प्रति समयमें उत्पन्न होती हुई तथा परस्परमें कुछ २ विलक्षण ऐसी अनेक स्थासकोश कुशूल आदि कार्यकोटियोंका कि जो आरंभ समयोंमेंही वृतित्वानुसारिणी है, क्रियाकाल तो बहुत अधिक होता ही है, एतावता इससे घटके क्रियाकालमें क्या आया। तथा ऐसा जो कहा गया है, कि आरंभही घटादि नहीं दिखलाई देते सो यह तो ठीक है, क्योंकि कार्यान्तरके आरंभ में कार्यान्तर कैसे दिखलाई पड़ सकता है? जैसे-घटारंभके समयमें पट दिखलाई नहीं देता स्थासकोस आदि रूप जो कार्य विशेष हैं ये घटरूप नहीं होते हैंअतः जब ये घटरूप नहीं हैं, तब इनके समय में घट कैसे दिखलाई માનવામાં આવે તે ગધેડાના શિંગ વગેરે પણ ઉપલબ્ધ થવા જ જોઈએ કારણ કે તેઓ પણ અભૂત (અવિદ્યમાન) રૂપ છે. તથા એવું જે કહેવામાં આવ્યું છે કે ઘડા વગેરેની ઉત્પત્તિમાં ઘણે યિાકાળ વ્યતીત થતો જોવામાં આવે છે, તો તેને નિષેધ કેણ કરે છે? કારણ કે પ્રતિસમય ઉત્પન્ન થતી જતી તથા પરસ્પરમાં કંઈક કંઈક વિલક્ષણ એવી અનેક સ્થાસકોશકુશૂલ (માટીના પિંડમાંથી બનાવાત આકાર વિશેષ) આદિ કાર્યકેટિઓ કે જે આરંભકાળે જ વૃતિ–ાનુસારિણી (અસ્તિત્વ ધરાવનારી) છે, તેમને ક્રિયાકાળ તે ઘણે વધારે જ હોય છે–તેથી ઘડાના ક્રિયકાળમાં શું ખાધ આવ્યું ? તથા એવું જે કહેવામાં આવ્યું છે કે શરૂ આતમાં તે ઘટાદિ (ઘડે વગેરે) દેખાતાં નથી, એ વાત તે ખરી છે, કારણ કે કાર્યાન્તરના આરંભે કાર્યાન્તર કેવી રીતે દેખાઈ શકે છે? જેમકે ઘડે બનાવવાની ક્રિયા શરૂ કરતાં જ ઘડે દેખાતું નથી. સ્થાસકેસ (માટીના પિંડમાંથી બનાવાતે આકાર વિશેષ)–આદિ રૂપ જે કાર્ય વિશેષ છે, તે ઘટ રૂપ હતાં નથી. જે તે ઘટ રૂપ ન હોય તે તે 'કાથવિશેષના સમય દરમિયાન ઘડે કેવી રીતે દેખાય ?
SR No.009318
Book TitleBhagwati Sutra Part 08
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages692
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy