SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमववन्द्रिकाटी० २०९४०३३ सू०१३ महावीरवाक्यं प्रति जमालेरश्रंद्धानि० ५९७ मयमाशया-नाकृतम् अभूतमविद्यमानं क्रियते अभावाल-गगनकुसुमवत् , यदि पुनरकतमपि असदपि क्रियते तदा खरविषाणमपि क्रियताम् असत्त्वाविशेषात, अंथच थे कृतकरणपक्षे नित्यक्रियादयो दोषाः प्रतिपादितास्ते च असत्करणपक्षेऽपि समाना एव, तथाहि नात्यन्तमसत् क्रियते असद्भावात् खरविषाणवत् , यदि चात्यन्तासदपि वस्तु क्रियते तदा सर्वदा तत्करणप्रसङ्गः, न हि अत्यन्तासतः करणे क्रियासमाप्ति भवति । तथाऽत्यन्तासतः करणे क्रियावैफल्यं च स्यादसंस्थादेव खरविषाणवत्, किञ्च अविद्यमानस्य करणाभ्युपगमे नित्यक्रियादयो दोषा दुर्निवारा आपतन्ति, अत्यन्ताभावरूपत्वात् खरविषाणवत् , विद्यमानअंकृत, अभूत्-अविद्यमान होता है, वह अभाव विशिष्ट होनेसे गगन. कुसुमकी तरह किया नहीं जाता है, यदि अकृत-असत् भी किया जावे तो खरविषाण गधाका सिंगभी किया जाना चाहिये. क्योंकि यह भी तो असत् होताहै । तथा कृतको करनेके पक्षमें जो नित्य करने आदिरूप दोष प्रकट किये गये हैं, के असत् पदार्थही उत्पन्न होता है, इस पक्षमें भी प्रकट किये जा सकते हैं-अतः इन दोषोंकी उभयत्र समानता है। जैसेयदि सर्वथा असत् पदार्थही किया जाता है-ऐसा माना जाये तो खरविषाणकी तरह जो सर्वथा असत् होता है, वह कभी भी नहीं किया जा सकना-क्योंकि ऐसा पदार्थ अपने मूलरूपसे ही जब अविद्यमान है, तय उसका करना कैसे बन सकता है. यदि ऐसे पदार्थका करना स्वीकार એવું માનતા હતા કે જે અકૃત-અભૂત-અવિદ્યમાન હોય છે તે અભાવ વિશિષ્ટ હેવાથી આકાશપુપની જેમ નિર્મિત કરી શકાતું નથી, જે અકૃત (અવિદ્યમાન) ની નિષ્પત્તિ કરાય છે એવું માનવામાં આવે તે ખરવિષાણની (ગધેડાના શિગની) નિષ્પતિ પણ કરી શકાય છે એમ સ્વીકારવું પડશે, કારણ કે તે પણે અસંત -અવિદ્યમાન જ હોય છે. તથા કૃતને કરવાની તરફેણમાં નિત્ય કરવા આદિ રૂપ જે દેષ પ્રકટ કરવામાં આવ્યા છે, તે અસત્ -અકૃતને કરવાની તરફેણુમાં પણ પ્રકટ કરી શકાય છે. આ રીતે બને પક્ષે આ દેશેની સમાનતા છે. જેમકે...સર્વથા અવિદ્યમાન પદાર્થનું જ નિર્માણ કરાય છે એવું જે માનવામાં આવે, તે ગધેડાના શિગની જેમ જે સર્વથા અસંત (અવિદ્યમાન) " છે તેનું નિર્માણ કદી પણ કરી શકાતું નથી કારણ કે એ પદાર્થ જે તેની મૂળ રૂપે જ અંવિદ્યમાન છે, તે તેની નિષ્પત્તિ કરવાનું કેવી રીતે શકય બમેં જે એવા પદાર્થનું નિર્માણ કરવાનું શક્ય માનવામાં આવે તે કાં
SR No.009318
Book TitleBhagwati Sutra Part 08
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages692
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy