SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ भगवती येऽनुमतिदानम् , जमाले क्षत्रियकुमारस्य दीक्षाग्रहण च, श्रावस्तीनामः नगरी आसीत् , कोष्ठकं नाम चैत्यमासीत्, चम्पानाम नगरी, पूर्णभद्रं नाम चैत्यमासीत , "तंत्र निर्ग्रन्थप्रवचनोपरि जमाले: अनगारस्य अश्रद्धा उत्पेदे, क्रियमाणं वस्तु अकृतं. भवति ईदृशो जमालेरनगारस्य मिथ्यावादः उत्पन्ना, भगवतो, गौतमस्थ जमालिमनगारम्प्रति प्रश्न:-लोकोऽयं शाश्वतो वा अशाश्वतो वर्तते ? जीवः शाश्वतो वा, अशाश्वतो वा वर्तते ? इति प्रश्नाकारः उत्तरं दातुं जमालेरनगारस्य असामर्थ्य मदर्शनं च, किन्तु तस्मिन् विपये भगवतो महावीरस्योत्तरणम्-लोक: कथंचित शाश्वता, कथंचित् अशाश्वतश्च वर्तते तथाहि लोकसंसारप्रवाहस्य अनादित्वात् द्रव्यार्थि कनयेन शाश्वतत्वं वोध्यम् , पर्यायार्थिकनयेन अशाश्वतत्वं चाक्सेनहीं ऐसा जमालिका उत्तर, अन्त में मातापिताका जमालिके लिये दीक्षा ग्रहण करनेकी अनुमति देना, क्षत्रियकुमार जमालिका. दीक्षित होना, श्रावस्ती नगरी, कोष्ठक नामका चैत्य, चम्पा नगरी, पूर्णभद्र अत्य, निर्ग्रन्थ प्रवचन पर जमालि अनगारको अश्रद्धाका होना, “क्रियमाण वस्तु अकृत होती है" ऐसा जमालि अनगारका मिथ्यावाद, भगवान् गौतमका जमालि अनगारके प्रति प्रश्न-" यह लोक शाश्वत है कि अशाश्वत है, जीव शाश्वत है कि अशाश्वत है" इन प्रश्नोंके उत्तरमें जमालि अनगारकी असमर्थता।श्रमण भगवान महावीरका इन प्रश्नाका उत्सर देना, लोक कथंचित् शाश्वत है और कथंचित् अशाश्वत है। वह इस तरहसे-कि यह लोक-संसार प्रवाहरूपसे अनादि है इसलिये द्रव्याधिक नयके मतानुसार वह लोक कथंचित् शाश्वत है, तथा पर्यो। यार्थिक नयके मतानुसार यह अशाश्वत है, इसी तरहसे जीव भी ગ્રહણ કરવા માટે માતાપિતાની અનુમતિ મળતા ક્ષત્રિયકુમાર જમાલ દીક્ષા અંગીકાર કરે છે. શ્રાવસ્તી નગરી, કોષ્ટક નામનું ચિત્ય ઉદ્યાન, ચ પા નગરી, પૂર્ણભદ્ર ત્ય-ઉદ્યાન નિગ્રંથ પ્રવચન પ્રત્યે જમાલિને અશ્રદ્ધા ઉત્પન્ન થાય છે. “ક્રિય માણ વસ્તુ અકૃત હોય છે, ” આ પ્રકારને જમાલિ અણગારને મિથ્યાવાદ, ભરાવાન ગીતમને જમાલિ અણગારને પ્રશ્ન “ આ લેક શાશ્વત છે કે અશાશ્વત ? જીવ શાશ્વત છે કે અશાશ્વત છે? આ પ્રશ્નોને ઉત્તર આપવાની જમાલિ અણુગારની અસમર્થતા. શ્રમણ ભગવાન મહાવીર તે પ્રશ્નોને આ પ્રમાણે ઉત્તર આપે છે-“ અમુક દૃષ્ટિએ વિચારતા લોક શાશ્વત છે અને બીજી રીતે વિચારતા લોક અશાશ્વત છે ? તે કથનની આ પ્રમાણે સ્પષ્ટતા કરી છે. આ લેક–સંસાર પ્રવાહ રૂપે અનાદિ છે, તેથી દ્રવ્યાર્થિકનયની માન્યતા અનુસાર લેક શાશ્વત છે. તથા પર્યાયાર્થિક નયની માન્યતા અનુસાર લેક અશાશ્વત છે. એ જ પ્રમાણે જીવ પણ અમુક અપેક્ષાએ શાશ્વત
SR No.009318
Book TitleBhagwati Sutra Part 08
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages692
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy