SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ २४६ भगवतीस्त्रे द्वयोर्जीवयोद्विकसंयोगे एकविंशतिभङ्गाः २१ इति । पूर्वोक्तसप्तस्य संमेलने सर्वे अष्टाविंशति भङ्गाः २८ त्रयाणां त्रिकसंयोगे चतुरशीतिमाः ८४ । तथाहि एकसयोगे सप्त ७ द्विकसंयोगे द्विचत्वारिंशत् ४२ त्रिकसंयोगे पञ्चत्रिंशत् ३५ एवं सर्वे चतुरशीतिः ८४ एपां दशभिंगुणितानां चतुभिभोगे हृते चतुर्णा नैरयिकाणां दशाधिकशतद्वयभङ्गाः २१० लभ्यन्ते ते एवाधः प्रदान्ते चतुर्णाम्-एकसयोगे मङ्गाः सप्त७ विकसं योगे विकल्पत्रयेण त्रिपष्टिभङ्गाः ६३ निकस योगे विकल्पत्रयेण पञ्चाधिकशतभङ्गाः १०५ चतुष्कस योगे एकविकल्पेन पञ्चत्रिंशद्भङ्गाः ३५ एवं सर्वे दशाधिकशतद्वयम् २१० दो जीवके भंग-दो जीव जय एक साथ एक एक पृथिवी में गमन करते हैं तब इस दृष्टि से एकसंयोगी भंग भी सान ही होते हैं दो जीव के द्विकसंयोग में २१ भंग होते हैं इनमें पूर्वोक्त ७ भंग मिला देने पर कुल २८ भंग कहे गये हैं। तीन जीवके भंग-तीन जीवों के त्रिकसंयोगमें८४ भंग इस प्रकारसे होते कहे गये हैं-एक संयोगले ७ द्विकसंयोग में ४२ त्रिकसं योगमें ३५ ८४ इनमें १० का गुणा करने पर ८४० होते हैं इन ८४० में भाग देने पर २१० अंग आते हैं यही बात नीचे प्रकट की जाती है चार जीवके भंग-चार जीवों के एकसंयोग में भंग ७ विकसंयोग में विकल्पत्रय से ६३ भंग विकसंयोग में विकल्पत्रय से १०५" चतुष्कसंयोग में एक विकल्प से ३५॥ २१० भंग બે જીવના ભંગ–બે જીવ જ્યારે એક એક સાથે એક એક પૃથ્વીમાં ગમન કરે છે ત્યારે એકસંયોગી ભંગ પણ સાત જ થાય છે. બે જીવના દ્વિક સંયોગમાં ૨૧ ભ ગ થાય છે તેમાં પૂર્વોક્ત ૭ ભંગ ઉમેરતા કુલ ૨૮ ભંગ થાય છે. ત્રણ જીના ભંગ-ત્રણ જીના ત્રિકસંયોગમાં ૮૪ ભ ગ આ પ્રમાણે કહ્યા છે-એક સંયોગમાં ૭, દ્વિક સંયોગમાં ૪૨, ત્રિક સંયોગમાં ૩૫ કુલ ૮૪ ૮૪ ના ૧૦ ગણા ૮૪૦ થાય છે આ ૮૪૦ ના ૪ ભાગ પાડતા ૨૧૦ ભંગ આવે છે, એ જ વાત નીચેના કાઠામાં પ્રકટ કરી છે– ચાર જીવના ભંગ–ચાર જીવના એક સંયોગમાં ૭ ભંગ, દ્ધિક સંયોગમાં વિકલ૫ત્રયના ૬૩ ભંગ, ત્રિક સંયોગમાં વિકલ્પત્રયના ૧૦૫ ભંગ, ચતુષ્ક સંયોગમાં ૧ વિક૯૫થી ૩૫ ભંગ, કુલ ૨૧૦ ભંગ.
SR No.009318
Book TitleBhagwati Sutra Part 08
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages692
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy