SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० ८ उ० ८ सू. ३ कर्मबन्धस्वरूपनिरूपणम् ક का बंध किया था - शैलेशी अवस्था में आजाने पर अब वह इसका बंध नहीं करता है न अब वह आगे भी इसका वध करेगा?, पंचम विकल्प में ऐसा समझाया गया है कि पूर्वभव में किसी अवेदक जीव को मोहकी उपशान्तता प्राप्त नहीं हो सकी अतः उस समय ऐयपिधिक कर्म का बंध नहीं हो सका, अब इस भव में उसी जीव का इस उपशान्त मोहस्व की प्राप्ति हो गई है -सो उसके ऐर्यापथिक कर्म का बंध हो रहा है तथा भविष्यत् काल में भी वह मोह की उपशान्तता में इसका बंध करने वाला होगा ५, छठे विकल्प में ऐसा समझाया गया है कि किसी अवेदक जीव को पहिले भव में क्षीणमोहत्व की प्राप्ति नहीं हुई सो उसे उस समय इसका बंध नहीं हुआ, वर्तमान भव में उसे क्षीणमोह की प्राप्ति हो रही है अतः इससे वह इसे बांध रहा है, पर जब वही जीव शैलेशी अवस्था में आरूढ हो जावेगा तो इसका बंधकर्ना नहीं होगा सातवां विकल्प तो भव्य को होता है- भव्य जीव ने अनादिकाल से अभीतक इसे नहीं बांधा है, अभी भी वह इसे नहीं via रहा है, भविष्यत्काल में जब वह उपशान्त मोहादि अवस्थावाला અવસ્થામાં આવી જવાધી હવે તે તેને અંધ કરતા નથી અને ભવિષ્યમાં પણ તે તેના બંધ કરશે નહી. પાંચમાં વિકલ્પનું સ્પષ્ટીકરણ-પૂર્વભવમાં કાઇ એક જીવ મેાહની ઉપશાન્તતા પ્રાપ્ત કરી શકયેા ન હતા, તેથી ત્યારે તેણે ઐય્યપથિક ક્રમના બંધ કર્યાં ન હતેા, પણ્ વમાનભવમાં તેણે મેહની ઉપશાન્તતા પ્રાપ્ત કરી લીધી છે, તેથી તે વર્તમાનમાં તે આ કા બંધ ખાંધી રહ્યો છે. અને ભવિષ્યમાં પશુ માહની ઉપશાન્તતા રહેવાથી તે આ કોંના બંધ કરશે, છઠ્ઠા વિકલ્પનું સ્પષ્ટીકરણ—કોઇ અવેક જીવે પૂર્વભવમાં ક્ષણમાહત્વની પ્રાપ્તિ કરી ન હતી, તેથી ત્યારે તેણે આ કર્મોના બંધ કર્યાં ન હતેા, વર્તુમાનભવમાં તેને ક્ષીણુમહત્વની પ્રાપ્તિ થઇ રહી છે, તેથી તે વમાનમા તેને ખધ કરી રહ્યો છે, પણ ભવિષ્યમાં જ્યારે એજ જીવ શૈલેશી અવસ્થાએ ચડી જશે, ત્યારે તે તેને ખવ કરશે નહી. સાતમા વિકલ્પનું સ્પષ્ટીકરણ—ભવ્ય જીવને આ વિકલ્પ લાગુ પડે છે. ભવ્ય જીવે અનાદિ કાળથી અત્યાર સુધી તેને ખાંધ્યા નથી, અત્યારે પણ તેને બાધતા નથી, ભવિષ્યકાળમાં જયારે તે ઉપશાન્ત મહાદિવાળી અવસ્થાવાળા થઈ જશે, ત્યારે તેને બધકર્તા થઈ જશે. भ ९
SR No.009317
Book TitleBhagwati Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages784
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy