SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ - - - भगवती भधमें भी मोहकी उपशान्तता उसमें है, अतः इससे वह इस समय भी उसका बध कर रहा है तथा भाविभव में भी यह मोह की उपशान्तता होने पर इसका बंध करेगा १, पूर्व भव में किसी अवेदक जीव ने ११वें ___ गुणस्थान मोह की उपशान्त अवस्था में प्राप्त किया तो वहां उसने उस समय ऐपिधिक कर्म का बंध किया, अब वही जीव वर्तमानभव में १२ वे क्षीणमोह गुणस्थान को प्राप्त करके मोह की क्षीणतावाला वन रहा है-ऐसी स्थिति में वह वर्तमान में भी ऐयोपथिक कर्म का बंध कर रहा है-पर अब यह अवेदक शैलेशी अवस्था में आरूढ हो जावेगा तब इसे वह नहीं बांधेगा-इस प्रकार से यह द्वितीयविकल्प का स्पष्टार्थ है-तृतीय विकल्प में ऐसा समझाया गया है-किसी अवेदक जीवने पूर्वभव में मोह के उपशान्त होने पर इस सांपरायिक कर्म का बंध किया था, पर जब वह उस ११ वें गुणस्थान से पतित हो गया-तब वह इस वर्तमान समय में उसका बंध नहीं करता है, और जब वह भविष्यत् काल में उपशान्त मोहवाला होना-तो इस का बंध करलेगा ३, चतुर्थ विकल्प में ऐसा समझाया गया है-कि अवेदक जीव जबतक शैलेशी अवस्थावाला नहीं था-तबतक इसके पहिले उसने ऐर्यापथिकसम મેહની ઉપશાન્તતા હોય, તે તે વર્તમાન સમયે પણ તેનો બંધ કરતે હોય છે, અને ભવિષ્યમાં પણ મેહની ઉપશાન્તતા રહે તો ત્યારે પણ તે તેને બંધ કરશે. - બીજા વિકલ્પને ભાવાર્થ–પૂર્વભવમાં કોઈ અવેદક જીવે મોહની ઉપશાન્ત અવસ્થામાં ૧૧ મું ગુણસ્થાન પ્રાપ્ત કર્યું હોય તે ત્યારે તેણે ઐર્થીપથિક કમને બંધ કર્યો હોય છે, હવે એજ જીવ વર્તમાનભવમાં ૧૨ માં ક્ષીણ ગુણસ્થાનને પ્રાપ્ત કરીને મોહની ક્ષીણતાવાળો ચાલુ રહ્યો છે–એવી સ્થિતિમાં વર્તમાનમાં પણ તે ઐર્યાપથિક કર્મ બંધ કરે છે પણ જ્યારે એજ જીવ ભવિષ્યમાં શૈલેશી અવસ્થાએ પહોચી જશે, ત્યારે તે ઐયંપથિક કર્મ બાંધશે નહી. ત્રીજા વિકલ્પનું સ્પષ્ટીકરણ–કે અવેદક જીવે પૂર્વભવમાં મોહ ઉપશાન્ત થઈ જવાથી ઐયપથિક, કર્મને બંધ કર્યો હતો, પણ તે ૧૧ માં ગુણ સ્થાનેથી નીચે ઉતરી જવાને લીધે વર્તમાનકાળે તેને બંધ કરતો નથી, અને જો તે ભવિષ્યકાળમાં ઉપશાન્ત મહવાળે થશે તો તે તેને બંધ કરશે. ચોથા વિક૯૫નું સ્પષ્ટીકરણ–અવેદક જીવ જ્યાં સુધી શૈલેશી અવસ્થાવાળ થ ન હતું ત્યાં સુધી તેણે એર્યાપથિક કર્મને બંધ કર્યો હતે, શૈલેશી
SR No.009317
Book TitleBhagwati Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages784
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy