SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसरे तदा भन्स्यति ३, चतुर्थः पुनः शैलेशीपूर्वकाले बवान् , शैलेश्यवस्थायां च न वध्नाति, न च भन्स्यति ४ । पञ्चमस्तु पूर्वजन्मनि उपशान्तमोहत्वस्यालयस्वात न वद्धवान् , इदानीं च तल्लब्धत्वात् वध्नाति, पुनरपि भविष्यत्काले उत्तशान्तमोहायवस्थायां भन्त्स्यतीति ५। पष्ठस्तु पूर्वभवे क्षीणमोहत्वम्यालब्धत्वे न बद्धवान् , इदानीन्तु क्षीणमोहत्वस्य लब्धत्वात् व नाति, शैलेश्यवस्थायां न पुनमन्त्स्यति इति पष्ठ०६। सप्तमस्तु भव्यस्य भवति, सहि अनादी काले न वद्धवान् , अधुनाऽपि न वध्नाति, कालान्तरे पुनर्भाविनि भन्त्स्यतीति ७ । अष्टमस्तु अभव्यस्य भवति, स हि पूर्वमपि ऐपिथिकं कर्म न बद्धवान् , न चाधुना बध्नाति, न वा भाविनि काले भन्स्यतीति ८, भावः । अथ च गहणागरिसं पहच अत्थेगइए बंधी, ३, कोई एक जीव ऐसा होता है कि पूर्व में इसका बंध किया है, वर्तमान में इसे नहीं वांधता है, और भविष्यत् में भी वह इसे नहीं बांधेगा ४। कोई एक जीव ऐसा होता है कि जिसने पूर्वकाल में इसका बन्ध नहीं किया है, वर्तमान में इसका वध करता है और भविष्यत् में भी वह उसका वध करेगा ५। कोई एक जीव ऐसा होता है कि जिसने भूतकाल में इसका बंध नहीं किया, वर्तमान में बंध करता है और भविष्यत् में वह इसका बंध नहीं करेगा ६। किसी जीव ने भूतकाल में इसका बंध नहीं किया है और वर्तमान में नहीं करता है किन्तु भविष्यत् में करेगा ७ । कोई जीव ऐसा होता है कि इसका बंधन भूत. काल में किया है, न वर्तमान में करता है और न भविष्यकाल में करेगा ८ । ये आठभंग होते है। છે, તે જીવ વર્તમાનમાં તેને બંધ કરતું નથી અને ભવિષ્યમાં તે તેને બંધ કરશે. (૪) કેઈ એક જીવ એ હોય છે કે જેણે ભૂતકાળમાં તેને બંધ કર્યો છે, પણ વર્તમાનમાં કરતો નથી અને ભવિષ્યમાં પણ કરશે નહીં. (૫) કેઈ એક જીવ એ હોય છે કે જેણે ભૂતકાળમાં તેને બંધ કર્યો નથી, વર્તમાનકાળમાં એજ જીવ તેને બંધ કરે છે અને ભવિષ્યમાં પણ તે તેને બંધ કરશે. (૬) કેઈ એક જીવ એવો હોય છે કે જેણે ભૂતકાળમાં તેને બંધ કર્યો નથી, વર્તમાનમાં તેને બધ કરે છે પણ ભવિષ્યમાં તેને બંધ કરશે નહીં. (૭) કેઈ એક જીવ એવો હોય છે કે જે ભૂતકાળમાં તેને બંધ કરતે નથી, વર્તમાનમાં પણ કરતો નથી પણ ભવિષ્યમાં તેને બંધ કરશે (૮) કોઈ એક જીવ એવો હોય છે કે જેણે ભૂતકાળમાં તેને બંધ કર્યો નથી, વર્તમાનમાં પણ કરતા નથી અને ભવિષ્યમાં પણ કરશે નહીં.
SR No.009317
Book TitleBhagwati Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages784
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy