SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ३३० भगवतीने तत्र च प्रथमसमये सर्ववन्धको जातः, ततश्च वैक्रियस्य सर्ववन्धान्तरं वहवः क्षुल्लकभवाः, ते च बहवोऽप्यन्तर्मुहूर्तम् , अन्तर्मुहूर्ते वहूनां क्षुल्लकभवानां मतिपादितत्वात् , ततश्च सर्ववन्धान्तरं जघन्येन अन्तर्मुहूतं भवति, अथ च वायुवैक्रियशरीरी भवन् मृतो वनस्पत्यादिषु अनन्तं कालं स्थित्वा यदा पुनक्रियशरीरं लप्स्यते तदा उत्कृप्टेन अनन्तं कालं वनस्पतिकालो भवति, एवं रीत्यैव देशवन्धान्तरमपि जघन्येन अन्तर्मुहूर्तम् , उत्कृष्टेन चानन्तं कालं भवति-वनस्पतिकालः, गौतमः पृच्छतिहुआ-वहां प्रथम समय में वह उसका सर्वबंधक हुआ यहां पर वैक्रिय के सर्वबंध का अन्तर अनेक क्षुल्लकभवरूप रहा क्यों कि एक अन्तर्मुहूर्त में अनेक क्षुल्लकभव कहे गये हैं। अतः अनेक क्षुल्लकभवों का भी काल एक अन्तर्मुहर्त होता है। इस तरह सर्वबंध का अन्तराल जघन्य से अंतमुहत है-और उत्कृष्ट से जो इसका काल वनस्पतिकालरूप कहा गया है सो वह इस प्रकार से है-वैक्रियशरीर वाला होता हुआ कोई जीव सरा और वनस्पति आदिकों में उत्पन्न हो गया वहां वह अनंतकालतक रहा-अब वह वहां से मर कर जब वायुकायिक होकर वैक्रिय शरीर को पावेगा-तब उस अवस्था में वायुकायिक एकेन्द्रिय के वैक्रिय शरीरप्रयोग के सर्वघंध का अन्तर उत्कृष्ट से इतना आ जावेगा इसी रीति के अनुसार ही देशबंध का अन्तर भी जघन्य से एक अन्तर्मुहूर्त का होता है और उत्कृष्ट से अनन्तकाल वनस्पतिकालरूप होता है। લાક મુલક ભવગ્રહણ કાળ સુધી રહીને તેણે વૈકિયશરીરની પ્રાપ્તિ કરી ત્યાં પ્રથમ સમયમાં તે તેને સર્વબંધક થયે-અહીં વૈક્રિયના સર્વબ ધનું અંતર અનેક મુલક ભવરૂપ રહ્યું, કારણ કે-એક અન્તર્મુહૂર્તમાં અનેક ક્ષુલ્લક ભવ કહ્યા છે. તેથી અનેકક્ષુલ્લક ભ મળીને એક અન્તમુહૂર્ત પ્રમાણુ કાળ થાય છે. આ રીતે આગલા અને આ સર્વબંધ વચ્ચેના જઘન્ય અંતર એક અંતર્મદનું આવી જાય છે. હવે તેને ઉત્કૃષ્ટકાળ વનસ્પતિકાળરૂપ કેવી રીતે કહ્યો છે, તે સમજાવામાં આવે છે–વયિશરીરવાળે કોઈ એક વાયુકાયિક જીવ મરીને વનસ્પતિકાય આદિમાં ઉત્પન્ન થઈ ગયે. ત્યાં તે અનંતકાણ સુધી રહ્યો. હવે ત્યાંથી મરીને જ્યારે તે વાયુકાયિક થઈને વૈકિયશરીરને પ્રાપ્ત કરશે ત્યારે એ પરિસ્થિતિમાં વાયુકાયિક એકેન્દ્રિયના વૈક્રિયશરીર પ્રયોગનું સર્વબંધાન્તર ઉત્કૃષ્ટની અપેક્ષાએ એટલુ આવી જશે. આ રીતે દેશબંધનું જઘન્ય અંતર પણ એક અંતર્મદર્તનું અને દેશબંધનું ઉત્કૃષ્ટ અન્તર અનન્તકાળરૂપ-વનસ્પતિકાળ
SR No.009317
Book TitleBhagwati Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages784
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy