SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ भगवती ३७७३-६५५३६=१७शेषः-१३९५इतिबोध्यम् ,अयमभिप्रायः येपामंशानाम्३७७३ त्रिसप्तत्यधिकसप्तशतोत्तर त्रिसहस्रैः सप्तदश क्षुल्लकभवग्रहणानि भवन्ति तेषामंशानां पञ्चनवत्यधिकत्रयोदशशतानि अष्टादशस्यापि क्षुल्लकभवग्रहणस्य तत्र भवन्ति, तत्र यः पृथिवीकायिकस्त्रिसमयेन वित्रहेणागतः स तृतीयसमये सर्वबन्धक , शेषेषु समयेषु देशवन्धको भूत्वा आक्षुल्लकभवग्रहणं मृतः, मृतश्च सन् अविग्रहेण यदा आगतस्तदा स सर्ववन्धक एव भवतीति, एवञ्च ये ते त्रयो विग्रहसमयास्तैन्युनं क्षुल्लकमुच्यते तदभिप्रायेणैवाह-देशवन्धो जघन्येन क्षुल्लकभवग्रहणं त्रिसमयन्यूनम् इति, उत्कृष्टेन तु द्वाविंशतिः वर्ष सहस्राणि समयोनानि, तानि तु पूर्व प्ररूपितान्येवेति भावः, ‘एवं सव्वेसि सबबंधो एक्कं समयं देसबंधो जेसि वेउब्धियश्वासोच्छ्वास में १७ क्षुल्लकभव होते हैं। जिन अशों के ३७७३ द्वारा १७ क्षुल्लक भव ग्रहण होते हैं उन अंशों के जो १३९५ हैं वे १८ वें क्षुल्लक भव का ग्रहण भी वहां प्रारम्भ हो जाता है। जो पृथिवीकायिक जीव वहां तीन वाले मोडे से आया होता है, वह तृतीय समय में सर्वबंधक है, शेष समयों में वह देशबंधक है। इस तरह देशबंधकहोकर वह क्षुल्लक भवनहतक मरता रहता है और मरकर जब वह अविग्रह से वहां आया होता है। तब ही वह सर्व बन्धवास होता है। इस तरह से जो तीन विग्रह हैं उन्हों से न्यून क्षुल्लक भव कहलाता है। इसी अभिप्राय से "देशबंधजघन्य से तीन समय न्यून क्षुल्लकभव ग्रहणतक होता है। ऐसा कहा गया है। तथा उत्कृष्ट से जो एक समय कम २२ हजार वर्ष का काल इसको कहा गया है वह तो पहिले ही स्पष्ट कर दिया गया है ' एवं सव्वेसिं ક્ષુલ્લક ભવગ્રહણ થાય છે, તે અશોની શેષ રૂપ જે ૧૩૫ છે, તે ૧૮ માં મુલક ભવગ્રહણના પ્રારંભરૂપ હોય છે. જે પૃથ્વીકાયિક જીવ ત્યાં ત્રણવાળા મેડથી (વળાંકથી) આ હેય છે, તે ત્રીજા સમયમાં સર્વબંધક હોય છે, અને બાકીના સમયમાં દેશબંધક હોય છે. આ રીતે દેશબંધક થઈને તે ક્ષુલ્લક ભવગ્રહણ પર્યત મરતે રહે છે, અને મરીને જ્યારે તે અવિગ્રહ ગતિથી ત્યાં આવ્યો હોય છે, ત્યારે જ તે સર્વબંધક હોય છે. આ રીતે જે ત્રણ વિગ્રહ છે, તેમના કરતાં ન્યૂન સુલક ભવ કહેવાય છે. એ જ કારણે એવું કહેવામાં આવ્યું છે કે દેશબંધ જઘન્યની અપેક્ષાએ ક્ષુલ્લક ભવગ્રહણ કરતાં ત્રણ ન્યૂન સમય પર્યન્તને હોય છે. તથા ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૨૨ હજાર વર્ષ કરતાં એક ન્યૂન સમય પ્રમાણ જે કાળ કહ્યો છે તેનું કારણ તે • આગળ પ્રકટ કરવામાં આવ્યું છે.
SR No.009317
Book TitleBhagwati Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages784
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy