SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ ७३० भगवतिम्रो जीवः स्यात् कदाचित त्रिक्रियो भवति, स्यात् कदाचित चतुष्क्रियः, स्यात् कदाचित् पञ्चक्रियः, स्यात् कदाचित अक्रियः क्रियारहितोऽपि भवति, ___ अयमाशयः-कायिकी, आधिकरणिकी, प्रापिको, पारितापनिकी, माणातिपातिकी चेत्येताः पञ्चक्रिया उक्तास्तत्र यदा एक कश्चिद् जीवः अन्यपृथिव्यादि कायिकजीवशरीरमाश्रित्य कायव्यापार करोति तदा तस्य जीवस्य कायिकी, आधिकरणिकी, प्रापिकी चैताम्ततिस्रःक्रिया भवन्ति, अवीतरागस्य कायिक्याः क्रियायाः समाचे नियमेन आधिकरणिको प्राद्वेपिकी चेति द्वे क्रिये भवत. एव, अन्तिमे च द्वे क्रिये भजनया भवतः, एतावता यदा सः अन्यान् परितापयति तदा पारितापनिही क्रिया भवति यदा चान्यान् हन्ति तदा प्राणातिपातिकी क्रिया भवति, अतएच कायिक्याधिकरणिकी प्राद्वेपिकीणां परस्परेणाविनाभावात् जीव परकीय औदारिकशरीर को आश्रित करके कभी तीन क्रिया ओंवाला होता है. कभी चार क्रियाओंवाला होता है. कभी पांच क्रियाओंबाला होता है और कभी क्रियारहित भी होता है। तात्पर्य यह है कि कायिकी १, आधिकरणिकी २, प्रादेषिकी . पारितापनिकी ४ और प्राणातिपातिकी ५ इस तरहसे ये पांच क्रियाएँ होती है। इनमेंले जब एक जीव कोई अन्य पृथिवी आदि कायिक जीव के शरीर को आश्रित परके कायव्यापार करता है उस समय उस जीव के काधिकी, आधिकरणिकी, प्रादेषिकी, ये तीन क्रियाए होती हैं। जिस जोन के राग नप्ट नहीं हुआ है ऐसे अवीतराग जीव के कायिकी क्रिया के पदभाव से नियमसे आधिकरणकी और प्रादेषिकी ये दो क्रियाएँ होती ही हैं । तथा अन्तिम जो दो क्रियाएँ हैं वे उनमें भजनासे होती हैं । जब वह अन्य जीवों को परितापित करता है હે ગૌતમ! જીવ પરકીય ઔદારિક શરીરને આશ્રિત કરીને કયારેક ત્રણ કિયાગોવાળે હોય છે, કયારેક ચાર ક્રિયાઓવાળા હોય છે. ક્યારેક પાંચ ક્રિયાઓવાળા હોય છે અને કયારેક ક્યિા રહિત પણ હોય છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-ફ્લિાઓના पाय प्रसर छ- (१) ४ाय। (२) माविधि (3) पिडा (४) पारितापनि मने (૫) પ્રાણાતિપાતિકી જ્યારે કોઇ એક જીવ અન્ય પૃથ્વી આદિ કાયિક જીવના શરીરને આશ્રિત કરીને કાયવ્યાપાર (કાયા દ્વારા પ્રવૃત્તિ) કરે છે, ત્યારે તે જીવ વડે કાચિકી, આધકરણિકી અને પ્રાષિક, એ ત્રણ ક્લિાઓ થાય છે. જે જીવને રાગ નષ્ટ થયું નથી એવા અવીતરાગ જીવ દ્વારા કાયિકી ક્રિયાના સદૂભાવથી અધિકરણિકા અને પ્રાષિક, એ બે ક્રિયાઓ નિયમથી જ થ ય છે, તથા બાકીની જે બે ક્યિા છે તે તેમનામાં વિકપે થાય છે. જ્યારે તે અન્ય જીને પરિતાપિત કરે છે. (પીડે છે, ત્યારે તેના દ્વારા
SR No.009316
Book TitleBhagwati Sutra Part 06
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages811
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy