SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ - २२८ भगवतीसूत्रे भवति, इदमत्रावधेयम्-द्रव्यद्वयपरिणामे प्रयोगमिश्रविस्रसापरिणामत्रये एकत्वे त्रयो विकल्पाः, द्विकयोगेऽपि त्रय एवेति षट्, तथा मनोवचःकायप्रयोगपरिणामत्रयेऽपि एककडिकयोगे पडेव, मनःप्रयोगपरिणामे तु सत्यमृपादिचतुर्भेदेन एकत्वे चत्वारः, द्विकयोगे षट्, इत्येवं सर्वेऽपि दश विकल्पाः,सत्यमनःमयोगपरिणामादिषु आरम्भानारम्भादिपइभेदेन एकत्वे पट्, द्विकयोगे तु पञ्चदश, इत्येवमेकविंशतिः विकल्पा भवन्ति, एवं सत्यवचःकायप्रयोगपरिणामादिष्वपि उक्त रीत्या एकविंशतिः विकल्पा अधुनैव पूर्व प्रतिपादिताः,इति सर्वमनवद्यम्।।मु०२१॥ समझना चाहिये-प्रयोग, मिश्र और विस्रसापरिणत द्रव्यद्वयके परिणमन में एकत्वमें तीन विकल्प होते हैं । और द्विकके थोगमें भी तीन ही विकल्प होते हैं। इस तरह ६ विकल्प होते हैं । तथा मनवचन और काय इनके प्रयोगसे परिणत द्रव्यद्वयके परिणमनमें एकत्वमें तीन विकल्प और हिकसंयोगमें भी तीनविकल्प इस तरहसे ६ विकल्प होते हैं। सत्यमनःप्रयोगपरिणत असत्यमनःप्रयोगपरिणत उभयमनःप्रयोगपरिणत एवं अनुभयसनामयोगपरिणत दो द्रव्योंके परिणयनमें एकत्वमें चार विकल्प, और बिकके योगमें ६ इस तरह सब १० विकल्प होते हैं । सत्यमनःप्रयोगपरिणामादिकोंमें आरंभ अनारंभ आदि ६ भेदसे एकत्वमें ६ विकल्प, और डिकयोगमें १५ विकल्प इस तरह २१ विकल्प होते हैं । सत्यवचनप्रयोग और कायप्रयोगसे परिणत दो द्रव्योंके परिणमनके विषय में तो हमने उक्तरीतिके अनुसार २१ विकल्प पहिले अभी यहीं पर दिखा ही दिये हैं ॥तू.२१॥ અ યન (લાંબુ) સસ્થાન પરિણત પણ હોય છે અહીં એવુ સમજવું જોઈએ કે પ્રયોગ, મિશ્ર અને વિશ્વસા પરિણત દ્રવ્યદયના પરિણમનમાં એકત્વમા એકના ત્રણ વિકલ્પ થાય છે અને દિકના વેગમાં પણ ત્રણ જ વિકલ્પ હોય છે, એ રીતે છ વિકલ્પ હોય છે. તથા મન, વચન, અને કાય એના પ્રયોગથી પરિણત દ્રવ્યયના પરિણમનમાં એકત્વના ત્રણ વિકલ્પ અને ક્રિકસ ગમાં પણ ત્રણ વિકલ્પ એ રીતે ૬ વિકલ્પ હોય છે. સત્યમન પ્રગપરિણત, અસત્યમના પ્રોગપરિણત ઉભય મનપ્રાગ મિશ્રમન પરિણત એજ રીતે અભયમનy " પરિણત બે દ્રવ્યેના પરિણામનમાં એકત્વમાં ચાર વિક૫. અને દિક પ્રગમાં છ ૬ એ રીતે કુલ શ ૧૦ વિકલ્પ હોય છે સત્યમનઃ પ્રયોગપરિણામરિકમાં આર ભ, અમારંભ વિગેરે છ ભેદથી એકત્વમાં ૬ છ વિકલ્પ, અને દિકપ્રયાગમાં ૧૫ ૫દર વિક૯પ આ રીતે ૨૧ એકવીસ વિક૯પ હેાય છે. સત્યવચનપ્રયોગ અને કાયપ્રયોગથી પરિણત બે દ્રવ્યના પરિણમનના વિષયમાં તે અમે ઉપર કહ્યા અનુસાર ૨૧ વિકલ્પ પહેલા હમણા જ આ સત્રમાં દર્શાવેલ છે. સૂ. ૨૧
SR No.009316
Book TitleBhagwati Sutra Part 06
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages811
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy