SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ १०२ भगवतीसूत्रे न्द्रिय-पर्याप्तकापर्याप्तकरत्नप्रभादिसप्तनैरयिकपञ्चेन्द्रिय - जलचर - स्थलचर खेचरपञ्चेन्द्रियतिर्यग्योनिक - पञ्चेन्द्रियमनुष्य - भवनपत्यसुरकुमारादिदेवपञ्चेन्द्रिय-वानव्यन्तर-ज्योतिषिक-वैमानिक-नवग्रेवेयक-विजय-वैजयन्त जयन्ताऽपराजितदेवपञ्चेन्द्रिय प्रयोगपरिणताः पुद्गला अपि वर्णतः कालादिवर्णप्रयोगपरिणताः, गन्धतः सुरभिगन्धादिप्रयोगपरिणताः, रसतस्तिक्तादिरसपरिणताः स्पर्शतः कर्कशादिस्पर्शपरिणताः, संस्थानतः परिमण्डलसंस्थानादिपरिणता अपि भवन्तीति भावः । एवं 'जे पज्जत्तपजत्तःसबसिद्धअणुत्तरोववाइय० जावचतुरिन्द्रियके पर्याप्तक अपर्याप्तक रत्नप्रभा आदि सात नरकोंके नैरयिक पंचेन्द्रियके, जलचर, स्थलचर, खेचर उरपरिसर्प-भुजपरिसर्प पंचेन्द्रियतिर्यग्योनिकके, पंचेन्द्रिय मनुष्यके, भवनपति असुरकुमार आदि देवपंचेन्द्रियके, वानव्यन्तरके, ज्योतिषिकके, नवग्रैवेयकके, विजय, वैजयन्त, जयन्त, अपराजित देवपंचेन्द्रियके प्रयोगसे परिणत कहे गये पुद्गलोंके विषय में भी जानना चाहिये अर्थात् ये भी पुद्गल वर्णकी अपेक्षा काले आदि वर्णरूपमें भी परिणम जाते हैं, गंधकी अपेक्षा सुरभिगंधरूपमें भी और दुरभिगंधरूपमें भी परिणम जाते हैं, रसकी अपेक्षा तिक्तादि रसरूपमें भी परिणम जाते हैं, स्पर्श की अपेक्षा कर्कशआदि स्पर्शरूप में भी परिणत हो जाते हैं, संस्थानकी अपेक्षा परिमण्डल संस्थानरूप में भी परिणत हो जाते हैं। यह सब कथन यहां पर 'यावत्' शब्दसे ग्रहण किया गया हैं। કીન્દ્રિય, તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય પ્રગપરિણત પર્યાપ્તક અને અપર્યાપ્તક જીના પુદગલે વિષે પણ સનજવું. એવું જ સમસ્ત કથન રત્નપ્રભા આદિ સાત નરકના પર્યાપ્ત અને અપર્યાપ્ત નરયિક પંચેન્દ્રિયના, જલચર, સ્થલચર અને ખેચર પચેન્દ્રિય તિયચનિકના, પંચેન્દ્રિય મનુષ્યના, ભવનપતિ અસુરકુમાર આદિ દેવપંચેનિયન, વનવ્યન્તરના, તિષિકેના, વિમાનિકેના, નવગ્રેવેયક વિમાનવાસી દેના, અને વિજય, વૈજયન્ત, જયન્ત, તથા અપરાજિત અનુત્તરીયપાતિક દેવપંચેન્દ્રિયના પ્રશ્થી પરિણત પુદગલને વિષયમાં પણ સમજવું. એટલે કે તે પુદગલો પણ વર્ણની અપેક્ષાએ . કાળા આદિ વર્ણરૂપે પરિણમે છે, ગંધની અપેક્ષાએ સુગંધ અથવા દુગધરૂપે પરિણમે છે, રસની અપેક્ષાએ તિત (તીખા) આદિ રસરૂપે પરિણમે છે, સ્પર્શની અપેક્ષાએ કર્કશ બાદિ સ્પર્શરૂપે પરિણમે છે અને સંસ્થાનની અપેક્ષાએ પરિમંડલ આદિ સંસ્થાનરૂપે પણ परिशुभे छे'. मा समरत ४यन मही 'जाव (यावत), पथी अड ४२वामा माव्यु छे.
SR No.009316
Book TitleBhagwati Sutra Part 06
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages811
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy