SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श.७ उ.८ म्.३ संज्ञानिरूपणम् ६५५ भयोद्धान्तदृष्टिवचनविकाररोमाञ्चोझेदादिक्रिया स ज्ञायते सो २, मैथुनसज्ञा - यया पु वेदस्त्रीवेदाधुदयान्मैथुनाय स्त्रीपुरुषाधङ्गमत्यङ्गालोकनप्रसन्नवदनस स्तम्भितोरुमकम्प प्रभृतिलक्षणा क्रिया सज्ञायते सा ३, परिग्रहसंज्ञायया लोभोदयात् प्रधानभवकारणाभिष्वङ्गपूर्विका सचित्ताचित्तमिश्रद्रव्यग्रहणक्रिया संज्ञायते सा ४, क्रोधस ज्ञा- यया क्रोधोदयादावेशगर्भिता अतिरूक्षनेत्रौष्ठम्फुरणादिचेष्टा संज्ञायते सा ५, मानस ज्ञा-यया मानोदयादहकाररूपोत्सेकक्रिया स ज्ञायते सा ६, मायास ज्ञा-यया मायोदयेनाऽशुभ सक्लेशादनृतस भाषणादिक्रिया सज्ञायते सा ७, लोभस ज्ञा- यया लोभोहोना, वचनमें विकृति आ जाना, रोमाञ्च हो जाना, आदि क्रियाएँ जिस के द्वारा कही जावें वह भयसंज्ञा है । मैथुनस ज्ञा- पुवेद, स्त्रीवेद आदिके उदयसे मैथुनके लिये स्त्रीपुरुष आदि के अङ्ग, प्रत्यङ्गका आलोकन, प्रसन्नवदन, संस्तंभित, उरुप्रकम्प आदिरूप क्रिया जिसके द्वारा कही जावे वह मैथुनस ज्ञा है । परिग्रहसंज्ञा- लोभ के उदय से भवकी प्रधान कारणभूत ऐसी अभिष्वंगपूर्वक हुई सचित्ताचित्तमिश्र द्रव्यकी चाहनारूप क्रिया जिसके प्रकट की जाती है वह परिग्रहस ज्ञा है । क्रोधस ज्ञा- क्रोधके उदयके आवेशसे गर्भित अतिरूक्ष नेत्रों के होने रूप, होठोके फडकने रूप, आदि क्रियाएँ जिसके द्वारा प्रकट की जाती है वह क्रोधस ज्ञा है। मानस ज्ञा- जिसके द्वारा मानके उदयसे हुई अहङ्काररूप क्रिया कही जाती है वह मानस ज्ञा है । मायास ज्ञाजिस के द्वारा माया के उदय से उत्पन्न अशुभ संकलेश से हुई વિકૃતિ આવવી, મારા ખડાં થવા, આદિ ક્રિયાઓ જેના દ્વારા પ્રકટ કરવામાં આવે છે, તે સત્તાને ભયસંજ્ઞા કહે છે (૩) “મૈથુનસ જ્ઞા” પુરુષવેદ અને સ્ત્રીવેદ આદિના ઉધ્યથી મૈથુનને માટે સ્ત્રીપુરુષ આદિના અગ, પ્રત્યંગનુ આલોકન, પ્રસન્નવદન, સસ્ત ભિત, ઉબક પ આદિરૂપ ક્રિયાઓ જેના દ્વારા પ્રકટ થાય છે તે સજ્ઞાને મૈથુનસ જ્ઞા કહે છે. (૪) “પરિગ્રસંશા લોભના ઉદયથી ભવની મુખ્ય કારણરૂપ એવી સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યની ચાહનારૂપ ક્રિયા જેના દ્વારા પ્રકટ થાય છે, તે સત્તાને પરિગ્રહસન્ના કહે છે (૫) “કેસ જ્ઞા” ક્રોધને ઉદય થવાથી આવેશને કારણે લાલચોળ આંખો થવી, હોઠ ફડફડાવવા, દાત કચકચાવવા, આદિરૂપ કિયાઓ જેના દ્વારા પ્રકટ થાય છે તે સંજ્ઞાને ક્રિધસ જ્ઞા કહે છે. (૬) “માનસ જ્ઞા' જેના દ્વારા માનને ઉદયથી થયેલી અહંકારરૂપ ક્રિયા પ્રકટ થાય છે, તે સ જ્ઞાનું નામ માનસ જ્ઞા છે (૭) માયાસ જ્ઞા” માયા દ્વારા ઉત્પન્ન થયેલા અશુભ સંકલેશથી અસત્ય ભાષણ આદિ કરવારૂપ ક્રિયા જેને દ્વારા પ્રકટ થાય
SR No.009315
Book TitleBhagwati Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages880
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy