SearchBrowseAboutContactDonate
Page Preview
Page 887
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीस्त्रे सहस्रत्रयवर्षाणि अवाधा, वाधते इति बाधा, बाधनं वा वाधा-कर्मणः उदयः, न बाधा, अवाधा, कर्मणो बन्धकालादारभ्य उदयकालपर्यन्तो यः कालः कर्मणो बन्धस्य उदयस्य च मध्यकालः अबाधापदार्थः कथयते, तत्कालश्च सहस्रवपत्रयअबाधाकाल तीन हजार वर्ष का है तथा इस अवाधाकाल से रहित जो इस कर्म की स्थिति है वह-इस कर्म का निपेककाल है । अवोधा किसे कहते हैं ? सो अघ इसका विचार किया जाता है-कर्म के उदय का नौम बाधा है इस बाधा का न होना इसका नाम अबाधा है। अर्थात् कर्म के बंधकाल से लेकर वह कर्म जवतक उदय में नहीं आता है-इसी का नाम अबाधाकाल है अर्थात् कर्म के बंध और उदय के बीच का जो काल है यही अबाधाकाल है-कर्म के बंध हो जाने पर उसी समय से उदय में नहीं है किन्तु कुछ काल बाद ही वह उद्य में आता है-कितने काल बाद उदय में आता है ? यह सब शास्त्रकारों ने निर्धारित किया है-सो जितने समय तक, कर्मस्थिति बंध चुकने के बाद भी उदय में कमें नहीं आता है उस समय का नाम अबाधाकाल है। ज्ञानावरणीय कर्म उत्कृष्ट स्थिति ले तील ३० सागरोपस कोडाकोडी का बंधा-तो इसमें अबाधाकाल तीन हजार वर्ष का पड़ता है क्योंकि ऐसा सिद्धान्त का कथन है कि कमेस्थिति जितने कोडाकोडी सागरोपम की होती है उतने सौ वर्ष का उसका अबाधाकाल होता है इस हिसाब से जब यहां અબાધાકાળનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-કર્મના ઉદયને બાધા કહે છે. આ ખાધાના અભાવને અખાધા કહે છે. કર્મને બંધ થયા પછી તે કર્મ જ્યાં સુધી ઉદયમાં આવતું નથી ત્યાં સુધીના કાળને તે કર્મને અખાધાકાળ કહે છે, એટલે કે કર્મના બધ અને ઉદયની વચ્ચે જે કાળ છે તેને અબા ધાકાળ કહે છે. કર્મને બંધ થયા પછી કર્મ તરત જ એજ સમયે ઉદયમાં આવતું નથી, પણ કેટલાક કાળ પછી જ તે ઉદયમાં આવે છે. કેટલા કાળ પછી તે કર્મ ઉદયમાં આવે છે તે શાસ્ત્રકારોએ નિર્ધારિત કરી બતાવેલું છે. અખાધાકાળને અર્થ આ પ્રમાણે બતાવ્યો છે– તેમણે કર્મને બંધ થઈ ગયા પછી પણ જેટલા સમય સુધી કર્મ ઉદયમાં આવતું નથી તેટલા સમયને તે કમને અબાધાકાળ કહે છે.” જેમકે જ્ઞાનાવરણીય કર્મની ઉત્કૃષ્ટ (અધિકમાં અધિક) સ્થિતિ ત્રીસ સાગરેપમ કેડીકેડી કાળની કહી છે, તેમાં અખાધાકાળ ત્રણ હજાર વર્ષને કહ્યો છે. સિદ્ધાન્તમાં એવું કહ્યું છે કે “જેટલા કેડાછેડી સાગરોપમની કમરસ્થિતિ
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy