SearchBrowseAboutContactDonate
Page Preview
Page 771
Loading...
Download File
Download File
Page Text
________________ ७५० _ . भगवती इन्त, गौतम ! यावत्-श्रमणायुष्मन् ! यथा-लवणसमुद्रस्य वक्तव्यता तथा कालोदस्यापि वक्तव्यता भणितव्या, नवरम्-कालोदस्य नाम भणितव्यम् , अभ्यन्तरपुष्करार्धे भदन्त ! चन्द्रौ उदीची -प्राच्याम् उद्गत्य यावत-उदीची-पाच्या मागच्छतः ? गौतम ! यथैव धातकीखण्डस्य वक्तव्यता तथैव अभ्यन्तरपुष्कराधस्यापि भणितव्या, नवरम्-अभिलोपो ज्ञातव्यः, यावत-तदा अभ्यन्तरपुष्कराधे मन्दरयोः पर्वतयोः पौरस्त्य-पश्चिमे नैवास्ति अवसर्पिणी, नैवास्ति उत्सर्पिणी, उत्तर--हां गौतम! इसी तरह से है यावत् श्रमणायुष्मन् ! जिस प्रकार से लवणसमुद्र की यह वक्तव्यता कही है, उसी प्रकार से कालोद संबंधी वक्तव्यता भी जाननी चाहिये । विशेषता केवल यही है कि लवणसमुद्र के स्थानपर पाठ के उच्चारण करते समय (कालोद ) इस शब्द का प्रयोग करना चाहिये। प्रश्न-हे भदन्त ! आभ्यन्तरपुष्करोध में दो चन्द्रमा ईशानकोण से उदित होकर अग्निकोण में जाते हैं क्या? अग्निकोण से उदित होकर नैऋत्यकोण में जाते हैं क्या? नैऋत्यकोण से उदित होकर वायव्यकोण में जाते हैं क्या? वायव्य कोण से उदित होकर ईशान कोण में जाते हैं क्या ? हे गौतम! इस विषय में जैसी धातकीखण्ड को लेकर कही गई है वैसी ही वक्तव्यता आभ्यन्तर पुष्पकरार्धके विषय में भी जाननी चाहिये। विशेषता केवल यही है। कि धातकीखंड शब्दके बदले इस वक्त ઉત્તર–હા, ગૌતમ ! એવું જ છે. શ્રમણાયુમન પર્યન્તનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું. લવણું સમુદ્રની આ વક્તવ્યતા પ્રમાણે જ કાલેદની વક્તવ્યતા પણ સમજવી. વિશેષતા એટલી જ છે કે સૂત્રપાઠમાં લવણ સમુદ્રને ved 'satt' सन प्रयो। ४२वी. પ્રશ્ન–હે ભદન્ત! આભ્યન્તર પુષ્કરાઈમાં બે ચન્દ્રમાં શું ઈશાન કોણ માંથી ઉદય પામીને અગ્નિ કેણમાં જાય છે? અગ્નિ કેણુમાં ઉદય પામીને શું નિત્યમાં જાય છે? નૈઋત્યમાં ઉદય પામીને શું વાયવ્ય કેણુમાં જાય છે? શું વાયષ્યમાં ઉદય પામીને ઈશાનમાં જાય છે? ઉત્તર–હે ગૌતમ! આ વિષયને અનુલક્ષીને ધાતકીખંડના વિષયમાં જે પ્રમાણે કહ્યું છે, એ જ પ્રમાણે આભ્યન્તર પુષ્કરાર્થના સંબંધમાં પણ સમજવું. આ કથનમાં વિશેષતા એટલી જ છે કે “ધાતકીખંડ' શબ્દનો પ્રયોગ કર્યો છે તેને બદલે અહીં “આભ્યત્તર પુષ્કરાઈ” શબ્દ પ્રયોગ કરવો. આ પ્રમાણે ફેરફાર કરીને પ્રશ્નોત્તર બનાવવા જોઈએ. જ્યાં સુધી તે કથનને ગ્રહણ
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy