SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ भगवती " हत्यारे के द्वारा जीवों का भरण अधिकांश रूप में अकाल में किया जाता है " ऐसा विद्वानों का कहना है । अतः जब यह जीवों का अकाल में वध कर डालता है तो ऐसी स्थिति में यह स्वयं अल्पायु का पंध करता है । दूसरा कारण कहा गया है भृषावाद का दोलना, सृषावाद के बोलने में रत बना हुआ प्राणी सत्य भाषण करता नहीं है-अतः इसके मृषावाद के जाल में फंसे हुए प्राणी प्रतारित होकर अकाल में ही अपने प्राणों से रहित हो जाते हैं वृषावाद के चकर में फंसाकर यह मृषावादी दूसरों के धन का अपहरण कर जाता है उनकी निंदा करके उन्हें नीचा दिखा देता है अतः दूसरों के साथ नहीं करने योग्य कुकत्यों को करता हुआ यह उनके अकाल मरण का भी कारण बन जाया करता है, इन्हीं सब बातों को लक्ष्य में रखकर भगवान ने मृपावाद को अल्पायु के बंध को कारण कहा है। इसी तरह से संयमी मुनि को अप्रासुक अनेषणीय आहार देकर उसके ज्ञान ध्यान में यह बाधा उपस्थित करता है इससे भी यह ऐसी पर्याय में जन्म लेता है कि जहां अल्पायु का भोक्ता यह बनता है। यहां पर हिंसा झूठ ये पद चोरी आदि पापों का भी उपलक्ष्यक है। अथवा-इस कथन का यह જીવોનું અકાલમરણ થાય છે “હત્યારાઓ વડે અધિક પ્રમાણમાં જેનું અકાલમરણ કરાય છે,” એવું પંડિતો કહે છે. આ રીતે તે જીવોને અકાળે વધ કરે છે, તેથી તે પિતે અલ્પાયુ મેળવે છે. અલ્પાયુષ્યનું બીજું કારણ મૃષાવાદને ગણાવ્યું છે, કારણ કે અસત્ય બલવાને પ્રવૃત્ત થયેલે માણસ સત્ય તે કદી બેલ જ નથી. તેના મૃષાવાદની જાળમાં ફસાયેલો જીવ કેટલીક વખત પિતાના પ્રાણ ગુમાવી બેસે છે મૃષાવાદી માણસ પિતાના જૂઠાણની જાળમાં બીજા લેકેને ફસાવીને તેમનું ધન પણ પડાવી લે છે, તેમની નિંદા કરીને તેમને બેઆબરૂ કરે છે. આ પ્રકારનું બીજા સાથે ન આચરવા ગ્ય આચરણ કરીને, તેનાં કુ દ્વારા તેમના અકાલ મૃત્યુનું કારણ બને છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ભગવાને મૃષાવાદને પણ અલ્પા યુષ્યના બંધનું કારણ કહ્યું છે. વળી સંયમી મુનિને અપ્રાસુક, અકલ્પનીય આહાર વહરાવનાર પણ અલ્પાયુને બંધ કરે છે કારણ કે તેના તે કૃત્યથી પોતે તેમના જ્ઞાન ધ્યાનમાં બાધક બને છે, અને તેમના સંયમને વિરાધક બને છે. આ સૂત્રમાં હિંસા અને જૂઠ એ પદ આપ્યા છે તે ચેરી વિ. પાપના 5ઉપલક્ષક છે. એટલે કે ચેરી આદિ દુષ્કૃત્ય કરનારા પણ અલ્પાયુ બાંધે છે,
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy