SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯ भगवती सूत्रे " 1 साधर्म्यवदभेदात् तत्र पूर्ववत् पूर्वोपलब्धासाधारण चिह्नात् पित्रादि प्रमातुः पुत्रादिपरिज्ञानम्, शेपवत् द्विविधं कार्यलिङ्गकं कारणानुमानम् कारणलिङ्गकं कार्यानुमानं च तत्राद्यम् - व्याप्तिप्रत्यक्षोपलब्धिपूर्वम् कार्यलिङ्गकमनुमानम् यथा मयूरोऽत्र केकाशन्दश्रवणात् धूमलिङ्गकं पर्वते वचानुमानम्, अथवा अनुमान तीन प्रकार का होता है- पूर्ववत् १, शेषवत् २ और दृष्टसाधर्म्यवत् ३, इनमें - पूर्व में उपलब्ध असाधारण चिह्नों से जो पिता आदि प्रमाता जनों को अपने पुत्रादि का ज्ञान होता है वह पूर्ववत अनुमान है । शेषवत अनुमान दो प्रकार का होता है एक कार्य रूपलिंग से का रण का अनुमान, दूसरा कारणरूप लिङ्ग से कार्य का अनुमान । व्याप्ति और प्रत्यक्ष से कार्य की उपलब्धि पूर्वक जो कारण का अनुमान होता है वह शेषवत् कार्यलिङ्गक कारणानुमान है-जैसे केका शब्द श्रवण से परोक्षभूत केका - मयूर - का ज्ञान कर लेना यहां पर जहां २ केका वाणी होती है वहां २ मयूर होता है - इस प्रकार सेकेका और केका वाणी की व्याप्ति को पहिले ग्रहण करके कहीं उस वाणी का श्रावणप्रत्यक्ष होते ही ऐसा जो अनुमान होता है " कि यहां मयूर है " वह शेषवत् का प्रथमभेद कार्यलिङ्गक कारणानुमान है। केका अनुमान भगु अारना होय छे - (१) पूर्ववत् (२) शेषवत् (3) हृष्ट સાધ વત્ પૂર્વ પ્રાપ્ત કરેલાં અસાધારણ ચિહ્નો દ્વારા પિતા આદિને પાતાના પુત્રાદિનું જે જ્ઞાન થાય છે, તે પૂવત્ અનુમાન છે. શેષવત્ અનુમાનના બે પ્રકાર છે(૧) કારૂપ ચિહ્ન વડે કારણનું અનુમાન, (૨) કારણરૂપ ચિહ્ન વડે કાર્યનું અનુમાન વ્યાપ્તિ અને પ્રત્યક્ષ દ્વારા કાર્યની ઉપલબ્ધિપૂર્વક કારણનું જે અનુમાન થાય છે, તેનું નામ જ શેષવત્ કાલિંગક કારણાનુમાન છે એ વાતને એક દૃષ્ટાંત દ્વારા સૂત્રકાર સમજાવે છે— કેકારવ ( મારના અવાજ) સાંભળીને, મારને જોયા વિના પણ મનુષ્ય એ વાત જાણી શકે છે કે તે અવાજ કરનાર પક્ષી માર જ છે. ‘જ્યાં જ્યાં કૈંકારવ सलजाय छे, त्यां त्यां भयूर होय छे, " આ રીતે માર અને કેકારવની વ્યાપ્તિને પહેલાં બ્રહણ કરીને, કેઈ પણ સ્થળે એ વાણીનું શ્રવણ થતાંની સાથે જ મેટર હાવાનું જે અનુમાન થાય છે, એજ શૈષવા પહેલા ભેદ કાર્ય લિંગક કારણાનુમાન છે. કેકારવનું કારણ મયૂર, અને મયૂરનું કાય કેકારવ છે. આ રીતે પરાક્ષભૂત ( નજર સમક્ષ નહાય એવા ) મયૂરનું અનુમાતા
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy