SearchBrowseAboutContactDonate
Page Preview
Page 867
Loading...
Download File
Download File
Page Text
________________ ६६७ ॥ तृतीयशतकस्य पञ्चमोद्देशकः प्रारभ्यते ॥ पञ्चमोद्देशकस्य संक्षिप्तविषयविवरणम् ॥ : . अनगारो भावितात्मा बाह्यपुद्गलान अपर्यादाय स्त्रीप्रभृतिरूपाणि विकुर्वितु शक्नोति नवेति गौतमस्य प्रश्नः, भगवतो निषेधात्मकमुत्तरम् ततः बाापुद् गलान पर्यादायैव स्त्र्यादिरूपाणि विकुर्वितुं समर्थः इति समाधानम्, तादृशैः स्पैः जम्बूद्वीपं पूरयितुं तस्य सामर्थ्यप्रतिपादनञ्च विकुर्वणास्वरूपमतिपादनाय युवतियुनयोर्हष्टान्तीकरणम्, ततः असिचर्मपात्र ( ढाल-तलवार ) धारिवैकियपुरुषाकारस्य स्वरूपप्रतिपादनम्, एकतः पताकाकारवै क्रियस्वरूप तृतीयशतकका पंचम उद्देशक प्रारंभ - इसका संक्षिप्त विपयविवरण इस प्रकार से है- भावितात्मा अनगार वाह्य पुद्गलों को ग्रहण नहीं करके क्या स्त्री आदिकों के रूपों की विकुर्वणा कर सकता है ? या नहीं ? ऐसा गौतमका प्रश्न, नहीं कर सकता ऐसा प्रभुका उत्तर, हां बाह्य पुद्गलोंको ग्रहण कर के ही वह स्त्री आदिकों के रूपकी विकुर्वणा कर सकता है. ऐसा प्रभु का कथन और वह ऐसे रूपों से जम्बूद्रीपको भर सकता है ऐसी उस की शक्तिका प्रतिपादन । विकुर्वणा के स्वरूपको प्रतिपादन करने के लिये युवति और युवक का दृष्टान्त ! तलवार और ढालको धारण करनेवाले पुरुषकी तरह वैक्रिय पुरुषके स्वरूपका प्रतिपादन, एकतः पताका धारण करके चलनेवाले पुरुषके आकारकी तरह वैक्रिय स्व ત્રીજા શતકના પાંચમાં ઉદ્દેશકના પ્રારંભ પાંચમા ઉદ્દેશકનું સક્ષિપ્ત વિષય વિવરણું નીચે પ્રમાણે છે - ગૌતમને પ્રશ્ન— ભાવિતાત્મા અણુગાર ખાદ્યપુદ્દગલેને ગ્રહણ કર્યા વિના સ્ત્રી આદિના રૂપાની વિકુણા કરી શકે છે કે નહીં ?' પ્રભુના ઉત્તર— ના, બાથપુદ્ગલેને ગ્રહણ કર્યાં વગર સ્ત્રી આદિના રૂપેાની વિધ્રુણા કરી શકતા નથી પણ બાહ્યપુદ્ગલાને ગ્રહણ કરીને જ તે સ્ત્રી આદિનાં રૂપાની વિષ્ણુા કરી શકે છે, અને તે એવાં રૂપેથી જ ખુદ્દીપને ભરી શકે છે, એવી તેની શકિતનું પ્રતિપાદન. વિષુવાના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે યુતિ તથા યુવકનું દેષ્ટાંત. તલવાર અને ઢાળને ધારણ કરનારા પુરુષની જેમ વૈક્રિયપુરૂષનું પ્રતિપાદન. એકતઃ પતાકાને ધારણ કરીને ચાલનાર પુરુષના આકારની જેમ વૈક્રિય સ્વરૂપ ધારણુ
SR No.009313
Book TitleBhagwati Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1214
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy