SearchBrowseAboutContactDonate
Page Preview
Page 834
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - ६४२ .. भगवती भोजनं निद्रां, कर्फटीभक्षणं पि, पित्तवृदिन कोपमुगीपति तथा लेश्यायाः परमाणयः कपायोदयमुदीपयन्ति, यथा च मज्वलदग्निः घृतप्रक्षेपण जाज्वल्यते तथा पाणिशरीरस्थितलेश्यापरमाणेयः उदभूताः सन्तः कपायान विशेगरपेणोदीपयन्ति, एतावता यावत्कालं माणिन लेगमात्रमपि कपायत्तिस्तिति तावत्कालमेव वां लेश्यापरमाणवः समुदीरयन्ति, कपायपत्तेः समलविनाशे तु लेश्यापरमाणवः अकिमिकरा एव भवन्ति, अर्याद लेश्यापरमाणवः अविध मानात कपायान् नोत्पादयितुमईन्ति, किन्त, एतेपां कार्यन्तु केवलं विद्यमानानां पायानामेय समुदीरणीकरणम्, एतस्याश्च परमाणुरूपलेश्याया शास्त्रकारैः पइभेदाः प्रतिपादिताः-यथा कृष्णलेश्या, नीलठेश्या, कापोतलेश्या, पित्तको, और पित्तकी वृद्धि कोप-(क्रोध को उद्दीपित करती है उसी तरह से लेश्याके परमाणु कपाय के उदयको उद्दीपित करते है । जैसे प्रज्वलत् अग्नि घृतके प्रक्षेप से अधिक प्रज्वलित हो उठती है उसी तरह से प्राणीके शरीरमें स्थित लेश्याके परमाणु उद्भूत होकर कपायोंकी विशेष रूपसे घृद्धि करते रहते हैं। इसलिये जब तक जीव में लेश मात्र भी कपायवृत्ति है तब तक लेश्याके परमाणु उसं कपाय वृत्तिको उद्दीपित करते रहते है । और जय कषाय वृत्ति का आमूलचूल-बिलकुल सर्वथा विनाश हो जाता है तप लेश्याके परमाणु सर्वथा अकिश्चित्कर ही हो जाते हैं तात्पर्य यह कि वे फिर कषाय को उत्पन्न नहीं कर सकते है । अतः इससे यह ज्ञान होता है कि लेश्याओं का कार्य केवल विद्यमान कपायों को ही उद्दीपित करनेका है । परमाणु प रूइस लेश्याके शास्त्रकारोंने 'कृष्णलेश्या, દધિજન નિદ્રાને, કાકડીને આહાર પિત્તને અને પિત્તની વૃદ્ધિ ક્રોધને ઉત્તેજિત કરે છે, એવી જ રીતે વેશ્યાના પરમાણુઓ કષાયના ઉદયને ઉદ્દીપિત કરે છે. જેવી રીતે સળગતા અગ્નિમાં ઘી નાખવાથી તે અગ્નિ વધારે પ્રજવલિત થાય છે, એ જ રીતે પ્રાણીના શરીરમાં રહેલા લેશ્યાના પરમાણુઓ ઉર્દૂષિત થઈને કષાયેની વિશેષ પ્રમાણમાં વૃદ્ધિ કરતા રહે છે. તેથી જયાં સુધી જીવમાં લેશમાત્ર પણ કષાયવૃત્તિ રહેલી હોય છે ત્યાં સુધી લેસ્થાનાં પરમાણુઓ તે કષાયવૃત્તિને ઉદ્દીપિત કરતા રહે છે. જયારે કષાયવૃત્તિ તદન નષ્ટ થઈ જાય છે ત્યારે લક્ષ્યાના પરમાણુઓ પણ કષાને ઉત્તેજિત કરી શકતા નથી—એટલે કે કષાયને ઉપન્ન કરી શકતા નથી. આ રીતે એ વાત સિદ્ધ થઈ જાય છે કે વેશ્યાઓ વિદ્યમાન કષાયને ઉદીપિત કરવાનું કામ કરે છે– ' પરમાણરૂપ આ લેશ્યાના શાસ્ત્રકારોએ નીચે પ્રમાણે છે ભેદ કહ્યા છે– (૧) કૃષ્ણલેશ્યા, (૨). નીલ
SR No.009313
Book TitleBhagwati Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1214
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy