SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ ६६ष्ट __..: स्थानाने राजवरकन्यका-विदेहो मिथिलापरपर्याय: प्रसिद्धो जनपदः, तस्य यो राजा तस्य वरा श्रेष्ठ कन्यका-पुत्री एकोनविंशतितमो जिन इत्यर्थः १ । इक्ष्वाकुराजा= अयोध्याधिपतिः २। अन्गराजा-अङ्गो नाम देशः, यस्य चम्पा राजधान्यासीत्, तस्याधिपतिः ३। कुणालाधिपतिः-कुणालो नाम देश, यस्य राजधानी श्रावरती, तस्याधिपतिः ४। काशीराजः-काशीनाम देशः, यम्य राजधानी वाराणसी, तस्य राजा ५। कुरुराजा-कुरुनामा देशः, यस्य राजधानी हस्तिनापुरम् , तस्य राजा ६। पश्चालरानः-पश्चालो नाम देशः, यस्य राजधानी काम्पिल्यनगरमासीत् , तस्य राजा ७। प्रवज्यायां भगवत् आत्मसप्तमत्वं प्रतिबुद्धयादिप्रधानपुरुषमिथिला नामका जनपद विदेह कहलाता है, यद् १९ वें तीर्थंकर रूपसे हुई है, प्रतिवुद्धि ये अयोध्याके अधिपति थे। अङ्ग नामका देश था, इसकी राजधानी चम्पा थी, चन्द्रच्छाय इसी अङ्ग देशके अधिपति थे, कुणाल नामका भी देश था जिसकी राजधानी श्रावस्ती थी, रुक्मी इसी कुणालके अधिपति थे । काशी इस नामका देश था, जिसको राजधानी वाराणसी थी । शङ्ख इसी काशीके अधिपनि थे । कुरु नामका देश था जिसकी राजधानी हस्तिनापुर थी । अदीन शत्रु इसी कुरु देशके राजा थे । पाञ्चाल नामका देश था इसकी राजधानी काम्पिल्यनगर थी, जितशत्रु इसो पांचाल देश के राजा थे, यहां प्रव्रज्यामें जो मल्ली अहे. મલી વિદેહરાજની ઉત્તમ કન્યા હતી મિથિલા નામના જનપદને વિદેહ કહેતા હતા મલ્લીનાથ ૧૯ મા તીર્થ કર થઈ ગયા. તેમણે પ્રતિબુદ્ધિ આદિ ૬ રાજાઓની સાથે પ્રવજ્યા લીધી હતી પ્રતિબુદ્ધિ અયોધ્યાન અધિપતિ હતો. ચન્દ્રછાય નામનો રાજા અંગ દેશને અધિપતિ હતો. આ દેશની રાજધાની ચમ્પા નગરી હતી. સકર્મી-નામનો રાજા કુણાલ નામના જનપદા અધિપતિ હતો. તેની રાજધાની શ્રાવસ્તી હતી. શખનામનો રાજા કાશી નામના જનપદને અધિપતિ હતો. તેની રાજધાની વારાણસી હતી. અદીનશત્રુ-કુરુદેશના અધિપતિ હતા. તેની રાજધાની હસ્તિનાપુર હતી. | જિતશત્રુ-પાચાલ દેશને અધિપતિ હતા. તેની રાજધાની કોમ્પિત્ય नगर उतु. મલીએ પ્રતિબુદ્ધિ ચન્દ્રછાય રુમી, શખ, અદીનશત્રુ અને જિતશત્રુ, આ છે રાજાઓ સાથે પ્રવૃજ્યા ગ્રહણ કરી હતી. અહીં પ્રવ્રજ્યામાં
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy