SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानासूत्रे " तथा — शब्दः - शपनम्, शपति अर्थ प्रकटीकरोति वाऽसौ शब्दः, शय्यते वस्त्वनेनेति वा शब्दः । तस्यार्थपरिग्रहात् अभेदोपचारात् नयोऽपि शब्द एवोच्यते, यथा— कृतकत्वादिलक्षण हेत्वर्थप्रतिपादकं पदं हेतुरेचोच्यते इति । तदुक्तम्- -" सपणं सवइ स तेणं, व सप्पए वत्थु जं तओ सदो । तस्सत्य परिग्गहओ, नओवि सद्दोत्ति हेतु ॥ १ ॥ छाया - शपन शपति स तेन वा शष्यते वस्तु यत्ततः शब्दः । तस्यार्थपरिग्रहतो नयोऽपि शब्द इति हेतुवि ॥ १ ॥ इति । अयं नयोहि — भावघटमेव घटत्वेन मनुते, तस्यैव जलाहरणोपयोगित्वात् । नामस्थापनाद्रव्यघटानां तु सतां न मनुते, जलाहरणकार्यानुपयोगित्वात् खपुध्ववत् । तथा-' तटस्तटी तटम् ' इत्यादि भिन्नलिङ्गान्, 'गुरुर्गुरवः' इत्यादि ५१८ इस गाथा का अर्थ पूर्वोक्त जैसा ही है, जो अर्थ को प्रकट करता है वह अथवा अर्थ जिसके द्वारा प्रकट किया जाता है वह शब्द है, यहां शब्द के अर्थ के परिग्रहसे एवं शब्द और अर्थ में अभेद के उपचार से नय को भी शब्द रूप ही कह दिया गया है, जैसे कृत व आदि रूप हेतु के अर्थ के प्रतिपादक पदको हेतु ही कह दिया जाता है । कहा भी है- " सवणं सबइ स तेणं " इत्यादि । यह नय भाव घट को ही घटरूप से मानता है, क्योंकि नाम घट, या स्थापना घट या द्रव्य घट जलाहरण आदि क्रिया में उपयोगी नहीं होते हैं, जलाहरण आदि क्रिया में उपयोगी तो केवल भोवघट ही होता है - अतः भावघट ही वास्तविक घट है ऐसी ही मान्यता इस આ ગાથાના અથ ઉપરના કથનમાં જ સ્પષ્ટ થઇ જાય છે. શબ્દનય—જે અર્થને પ્રકટ કરે છે તેને શબ્દ કહે છે. અથવા જેના જેના દ્વારા અથ પ્રકટ કરાય છે તેનું નામ શબ્દ છે. અહીં શબ્દના અર્થના પરિગ્રહ વડે અને શબ્દ તથા અમાં અમેના ઉપચારની અપેક્ષાએ નયને પશુ શબ્દ રૂપ જ કહી દેવામાં આવ્યે છે. જેમ કૃતકત્વ આદિ રૂપ હેતુના અર્થાંના પ્રતિપાદક ને હેતુ જ કહી દેવામાં આવે છે, તેમ નયને પણ અહીં શબ્દ રૂપ કહી દેવામાં આગૈા છે. કહ્યું પણ છે કે: " सवणं सवइ स तेण " त्याहि આ નય ભાવઘટને જ ઘટ રૂપ માને છે, કારણુ કે નામઘટ અથવા સ્થાપનાઘટ અથવા દ્રવ્યઘટ પાણી લાવવાની ક્રિયા આદિમાં ઉપચાગી થતા નથી. પાણી ભરી લાવવાની ક્રિયા આદિમાં તેા ભાવઘટ જ વાસ્તવિક ઘત છે, એવી આ નયની માન્યતા છે
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy