SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ सुघाटीका स्था०६ सू०६३ औदधिकादिभावनिरूपणम् ये ६ लेश्या हैं । ज्ञानावरण के उदद्य से हुआ अज्ञान मिथ्यात्व मोहनीय के उदय से हुआ अतत्व श्रद्धानरूप मिथ्यादर्शन किसी भी कर्म के उदय से हुआ असिद्धत्व और चारित्रमोहनीय के सर्वघाति सड़कों के उदयसे हुआ असंघम ये २१इक्कीस प्रकारके भाव औदायिक भावहैं । शंका-दर्शनावरण के उदय से अदर्शन भाव भी होता है, उसको यहां अलग से क्यों नहीं गिनाया ? उत्तर-मिथ्यादर्शन से ही अदर्शन भावका ग्रहण हो जाता है तथा निद्रा, निद्रा निद्रा आदि का भी इसी में अन्तर्भाव कर लेना चाहिये क्योंकि ये भी अदर्शन के भेद हैं। शंका-हास्य आदि के उदय से हास्य आदि औदधिक भाव भी होते हैं, अतः उन्हें तो अलग से गिनाना चाहिये ? . उत्तर-माना कि हास्य आदि स्वतन्त्र औदयिक भाव हैं-तब भी ' लिङ्ग के ग्रहण करने से इनका ग्रहण हो जाता है क्योंकि भाव लिङ्ग के सहचारी हैं। शंका--अघातिया कर्मों के उदय से भी जाति आदि औयिक भाव होते हैं सो उन्हें यहां अलग से क्यों नहीं गिनाया ? પ્રકટ થતું અજ્ઞાન, (૧૯) મિથ્યાત્વ મોહનીયના ઉદયથી પ્રકટ થયેલું અતત્વ શ્રદ્ધાનરૂપ મિથ્યાદર્શન, (૨૦) કેઈ પણ કર્મના ઉદયને લીધે જનિત અસિ. દ્ધત્વ અને (૨૧) ચરિત્ર મહનીયના સઘાતિ સ્પર્વેકેના ઉદયથી જનિત અસંયમ. આ ૨૧ પ્રકારના ઔદયિક ભાવ કહ્યા છે. શંકા-દર્શનાવરણના ઉદયથી અદર્શનભાવને પણ સદૂભાવ રહે છે. અહીં તેને અલગ રૂપે શા કારણે ગણવેલ નથી ? - મિથ્યાદર્શનને ગ્રહણ કરવાથી અદર્શનભાવ પણ ગ્રહણ થઈ જાય છે તથા નિદ્રા, નિદ્રાનિદ્રા, આદિને પણ તેમાં સમાવેશ કરી લેવું જોઈએ, કારણ કે તે પણ અદર્શનના ભેદે જ છે. શકા-મહાસ્ય આદિના ઉદયથી હાસ્ય આદિ ઔદયિક ભાવ પણ હોઈ શકે છે, તેથી તેમને અલગ રૂપે ગણાવવા જ જોઈએ ! ઉત્તર-માની લઈએ કે હાસ્ય આદિ સ્વતંત્રભાવ છે. તે પણ લિંગને ગ્રહણ કરવાથી તેમનું ઘડણ પણ થઈ જાય છે, કારણ કે તે ભાવે લિંગના સહચારી છે. શકા-અઘાતિયા કર્મોના ઉદયથી પણ જાતિ આદિ ઔદયિક ભાવ સંભવી શકે છે તે તેમને અહીં અવગ રૂપે શા માટે ગણાવ્યા નથી ?
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy