SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ ५०८ स्थानासत्रे के उद्यअभावी क्षय और सदवस्थारूप उपशमसे एवं प्रत्याख्यानावरण एवं संज्वलन कपाघ के और नोकपाय के यथासंभव उदय होने पर क्षायोपशमिक संयमासंयम भाव प्रकट होता है, इस प्रकार से अठारह प्रकार का क्षायोपशमिकभाव हैं। शंका-संजिस्व सम्यग् मिथ्यात्व और योग भी क्षायोपशमिक भाव हैं, उनका यहां ग्रहण क्यों नहीं किया। उत्तर-संजीपना ज्ञान की अवस्थाविशेप है इसलिये उसे अलग से ग्रहण नहीं किया। सम्यग् मिथ्यात्व सम्यक्त्व का एक भेद है, इसलिये सम्यक्त्वके ग्रहण करने से ही सम्यक्त्व मिथ्यात्व का ग्रहण हो जाता है, योगका सम्बन्ध वीर्यलब्धिसे है इसलिये उसे भी अलग नहीं कहा। औदयिकभाव २१ इक्कीस प्रकार काहै-चारगति-नामकर्म के उदयसे नरक, तिर्यश्च, मनुब्ध और देव ये चार गनियां-चार कषाय मोहनीय के उदयसे क्रोध, मान, माया और लोभ ये चार कषाय वेद नोकषाय के उदयसे स्त्री पुरुष और नपुंसक ये ३तीन वेद कषाय के उदयसे अनुः रंजित योगकी प्रवृत्ति रूप कृष्ण, नील, कापोत, पीत, पद्म और शुक्ल કપાયાના ઉદયાભાવી ક્ષય અને સદવસ્થા રૂપ ઉપશમથી અને પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન કષાયને યથાસંભવ ઉદય થવાથી ક્ષાપશમિક સંયમ સંયમ ભાવ પ્રકટ થાય છે. આ પ્રમાણે ૧૮ પ્રકારના ક્ષાપશમિક ભાવ છે, શંકા–સંન્નિત્વ, સમ્યગૂ મિથ્યાત્વ અને રોગ પણ ક્ષાપશમિક ભાવ રૂપ જ છે. છતાં અહીં તેમને શા માટે ગ્રહણ કરવામાં આવ્યા નથી? ઉત્તર-સંન્નિત્વ જ્ઞાનની એક અવસ્થા વિશેષ રૂપ છે. તેથી અહીં તેને અલગ રૂપે ગ્રહણ કરવામાં આવેલ નથી સમ્યગ્રમિથ્યાત્વ સમ્યકત્વના એક ભેદ રૂપ હોવાથી સમ્યકત્વમાં જે તેને સમાવેશ થઈ જાય છે. ચેગને સંબંધ વિલબ્ધિ સાથે લેવાથી તેને અહીં અલગ રૂપે ગણાવવાની જરૂર રહેતી નથી. ઔદયિક ભાવના નીચે પ્રમાણે ૨૧ પ્રકાર છે–ચાર ગતિનામકમના ઉદયથી નરક તિર્થચ, મનુષ્ય અને દેવ આ ચાર ગતિએ રૂપ ચાર પ્રકાર કપાયમેહનીયના ઉદયથી ક્રોધ, માન, માયા અને લેમરૂપ ચાર કષાય, વેદ કપાઘના ઉદયથી સ્ત્રી, પુરુષ અને નપુસક રૂપ ત્રણ વેદ, કષાયના ઉદયથી અનુરજિત એગની પ્રવૃત્તિ રૂપ કૃષ્ણ, નીલ, કાપિત, પીત, પદ્ધ અને શુકલ, આ ૬ વેશ્યાઓ. આ રીતે ૧૭ પ્રકાર થયા. (૧૮) જ્ઞાનાવરણના ઉદયથી
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy