SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ सुंधा टी स्था०६ सू० ६३ औयिकादिमावनिरूपणम् उदय है, ८ आठमें से जो चार साय आकर भी रास्तेमेंसे लौट गयेहैं, वे. सर्वघाति प्रकृतियों में से कितनेक प्रकृतियोंके उद्याभावी क्षयरूप है, क्योंकि उदयाभावी क्षय जो होता है, वह उदयमें आकर फल देनेरूप नहीं होता है, तथा चार और जो चोर हैं कि जो मकान के बाहरही बैठे हुए हैं, वे सदवस्था उपशम रूप हैं। इस समस्त कथनसे हम यही तात्पर्य निकालते हैं कि जिन भावोंके होने में कर्मका उपशम निमित्त होता है, वह औपशनिक भाव है, कर्मकी अवस्था विशेषका नाम उपशम है-जैसे कनकादि (निर्मली फल) द्रव्य के निमित्तले जलमैसे मल एक ओर हटकर बैठ जाता है, वैसे ही परिणाम विशेषके कारण विवक्षित कालके कर्मनिषकों को अन्तर होकर उस कर्मका उपशम हो जाता है, क्षायोपशमिक भाव कर्मके क्षायोपशमसे होना है, जैसेजलमें कुछ मलिनताके दब जाने पर और कुछ मलिनताके भने रहने पर उस जलमें मलकी क्षीणाक्षीणवृत्ति देखी जाती है, जिससे जल पूरा निर्मल न होकर समल (मेलवाला) बना रहता है, वैसेही आत्मासे लगे हए कर्मके क्षायोपशमके होने पर जो भाव प्रकट होता है, उसे क्षायोप . કરવા માંડી. આ દષ્ટાન્તને અહી આ પ્રમાણે ઘટાડી શકાય. જે ચેર ચેરી કરી રહ્યો છે તે દેશઘતિકા પ્રકૃતિના ઉદયરૂપ છે, જે ચાર ચાર રસ્તામંથી જ , પાછા ફરી ગયા છે તેઓ સર્વઘાતિ પ્રકૃતિઓમાંથી કેટલીક પ્રકૃતિના . ઉદયાભાવી ક્ષયરૂપ છે, કારણ કે ઉદયાભાવી જે ક્ષય છે તે ઉદયમાં આવવા - છતાં પણ ફલ આપવા રૂપ છે તે નથી. મકાનની બહાર બેસી રહેલા ચારસદવસ્થા ઉપશમ રૂપ છે આ સમસ્ત કથનને ભાવાર્થ એ છે કે જે ભવેની, ઉત્પત્તિમાં કર્મને ઉપશમ નિમિત રૂપ હેય તે ભાવને ઔપશમિક ભાવ કહે છે. કર્મની અવસ્થા વિશેષનું નામ ઉપશમ છે. જેમ કતક (નિર્મલી ફળ), ફટકડી આદિ દ્રવ્યના પ્રભાવથી પાણીમાં રહેલે મળ અલગ પડી જઈને નીચે બેસી જાય છે, એ જ પ્રમાણે પરિણામ વિશેષને કારણે વિવક્ષિત કાળના કર્મનિષેકનું અતર પડી જઈને તે કમને ઉપશમ થઈ જાય છે. લાપશનિક ભાવ કર્મના ક્ષયોપશમથી થાય છે, જેમ પાણીમાં રહેલી કેટલીક મલિનતા નીચે બેસી જવાથી અને કેટલીક મલિનતા તે પાણીમાં કાયમ રહેવાથી તે જલમાં મેલની ક્ષીણાક્ષીણતા જોવામાં આવે છે અને તેને કારણે તે પાણી પૂરેપૂરું નિર્મળ દેખાવાને બદલે મળવાનું (મેલ) જ દેખાય છે, એ જ પ્રમાણે આત્માને લાગેલાં કર્મોને ક્ષપશમ
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy