SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ gar टीका स्था०६ सू० ५४ अवचने षविध प्रत्यश्चिचनिरूपणम् ૩ अत्र पूर्ववदेव क्षुल्लकस्य मृपावादजनितो मासलध्यादि पाराचिकं यावत्प्रायश्चिस्वारो बोध्यः । यदि तु रत्नाधिकः सत्यमेव दासो भवति तदा स साधु स घाद वहिष्कृतो भवतीति षष्ठ प्रस्तारः । ६ । पूर्वोक्तमेवार्थ स्पष्टयितुमाह-' इच्वे ' इत्यादि । इत्येतान् कल्पस्य = साध्वाचारस्य पटू प्रस्तारान् = मासलध्वादि पारा चिकान्तान् प्रायश्चित्ताच नाविशेपान् प्रस्तारयिता - रत्नाधिके दोषारोपणकर्ता साधुः सम्यकन्याथातथ्येन अविपूरयन् - प्रमाणीकर्तुम् अशक्नुवन् स्वयं तत्स्थानप्राप्तः = मायश्चित्तवस्तारभांगू भवतीति ।। ० ५४ ॥ 66 जब अपनी हठको नहीं छोड़ना है, और रत्नाeिsh विषयमें अपने विचारोंमें परिवर्तन नही लाता है, प्रत्युत दास भावकीही उसमें पुष्टि करता है, तब क्षुल्लक पूर्व की तरहसे ही मुषायादजनित मास लघु आदि पाराश्चित्त तक प्रायश्चित्त प्रस्तारोको पात्र होता है, यदि वह रत्नाधिक क्षुल्लक के कथनानुसार यदि यथार्थ रूपमें दाल है, तो उलको साधु संस्थोसे बाहर कर देना चाहिये इस प्रकार यह छहा प्रस्तार है, ६ छप्पर पत्थारे पत्थरेता सम्म अपरिपूरेमाणे तहाणपत्ते " इस तरह इन साध्वाचार के षट् प्रस्तारोंको मास लघु आदिसे लेकर पाराश्चित तक प्रायश्चित रचना विशेनों को रत्नाभिक में दोवारोपण करनेवाला साधु यदि अपने द्वारा आरोपित दोष को उसमें प्रमाणित करने में असमर्थ है, तो वह दोषारोपण करनेवाला स्वयं प्रायश्चित्त प्रसारका पात्र होता है || सू० ५४ ॥ ક્ષુલ્લક પેાતાની હઠ છેાડતા નથી અને રત્નાધિક વિષેના પેાતાના વિચારમાં જો પરિવર્તન લાવતા નથી, ઊલ્ટા તે રત્નાધિકમાં દાસભાવની જ પુષ્ટિ કરતા રહે છે તેા તે આગળ કહ્યુ મુજપના મૃષાવાદ જનિત માસલથી લઈને પારાંચિત પ્રાયશ્ચિત્ત પર્યન્તના પ્રાયશ્ચિત્ત પ્રસ્તારને પાત્ર બને છે. જો તે રત્નાધિક ક્ષુલ્લકના કથન અનુસાર ખરેખર દાસ જ હાય, તે તેને સાધુએના ગચ્છમાંથી કાઢી મૂકવા જોઇએ. આ પ્રકારના આ છઠ્ઠો પ્રાયશ્ચિત્ત પ્રસ્તાર છે. इच्चे छप्पर पत्थरे पत्थरेत्ता सम्मं अपरिपूरेमाणे ताणवत्ते " કોઈ પણ રત્નાધિક પર દેષારોપણ કરનાર સાધુ જો પાતે મૂકેલા દોષે તે સાબિત કરવાને અસમર્થ નિવડે તે તે પેાતે માસલઘુ આદિથી લઇને પારાંચિત પન્તના ૬ પ્રાયશ્ચિત્ત પ્રસ્તારને પાત્ર બને છે. સાધ્વાચારના તે ૬ પ્રસ્તારનું આ સૂત્રમાં નિરૂપણુ કરવામાં આવ્યું છે. સાથે સાથે એવા ૬ મકારના દોષારોપણે પણ ઉપર પ્રકટ કરવામાં આવ્યા છે. ! સૂ. ૫૪ ૫ 66
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy