SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०६ सू०३७ विशिष्टमतिमतां देवानाम् मतिमेदनिरूपणम् ३७२ विशेषत आलोचनरूपा ईहा भवति । ततोऽनन्तरम् अपहेहाभ्यां सामान्यधिशेषतया गृहीतार्थस्य निश्चयरूपोऽवायो भवति । इति इत्थं सामान्यविशेषापेक्षा यावत् धारणारूपोऽन्तिमो भेदो भवति तावद् बोध्या ॥३॥ आनि सामान्य मुक्त्वा निश्चयतः सर्वत्र ईहावायो भवतः । पुनः संव्यवहारार्थ सर्वत्र अग्रहरूपो. बायो वोध्यः ॥ ४॥ तरतमयोगाभावे नारतम्याभावेऽवाय एव तदन्ते अवग्रहग्रहण करता है इसके बाद अपग्रहले गृहीत हुए सामान्य अर्थको विशेष रूपसे जो आलोचना होती है वह ईहा है इसके बाद अवग्रह और ईहासे सामान्य विशेषरूपसे गृहीत हुए पदार्थ का अम्बाय होता है। यह अवाय निश्चयरूप होता है, बादमें सामान्य विशेषशी अपेक्षा जप तक रहती है तब तक धारणा रूप अन्निस भेद होता है। आदिमें सामान्य को छोडकर निश्चय से सर्वत्र ईहा और अवाय होते हैं, तात्पर्य यह है कि सामान्य में लो अवग्रह हाही बोध होता है और विशेषमें ईहा अपायरूप बोध होता है। व्यवहारावग्रह प्रति यद्यपि अवायरूप होती है परन्तु वह उत्तर काल भाची ईहा और अगाय का कारण होती है इसलिये वह अबाय अवग्रह कहा गया है तारतम्य के अभाव में अवाय ही होता है अर्थात् जहाँ पर अपग्रह के बाद ऐसा पोध होती है कि यह दक्षिा का रहने वाला है या उत्तरके रहनेवाला है तो इस शंका की निवृत्ति के लिये છે, કારણ કે તે વિશેષાપક્ષ સામાન્યને ગ્રહણ કરે છે. ત્યાર બાદ અંગ્રહ દ્વારા ગ્રહણ કરાયેલ સામાન્ય અર્થની વિશેષ રૂપે જે આલેચના થાય છે, તેનું નામ “ઈહા” છે. ત્યાર બાદ અવગડ અને ઈહા દ્વારા સામાન્ય વિશેષ રૂપે ગૃહીત થયેલા પદાર્થને “અવાય રૂ૫ બેધ થાય છે તે અવાય નિશ્ચય રૂપ હોય છે. ત્યાર બાદ સામાન્ય વિશેષની અપેક્ષા જ્યાં સુધી રહે છે, ત્યાં સુધી ધારણા રૂપ છેલ્લે ભેદ રહે છે શરૂ બાતમાં સામાન્યને છોડીને નિશ્ચય વડે સર્વત્ર ઈહા અને અવાયને સદૂભાવ હોય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે સામાન્યમાં તે અવગડ રૂ૫ બોધ જ થાય છે અને વિશેષમાં ઈહા અવાય રૂપ બોધ થાય છે. વ્યવહારાર્થાવગ્રહમતિ જે કે અવાય રૂપ હોય છે, પરંતુ તે ઉત્તરકળભાવી ઈહા અને અન્યાય રૂ૫ બોધ થવામાં કારણભૂત હોય છે તેથી તેને અવાય અવગ્રહ કહેવામાં આવેલ છે. તારતમ્ય (નિશ્ચય) ના અભાવમાં અવાય રૂપ બેધન જ સદૂભાવ રહે છે. એટલે કે જ્યાં અવગ્રહ પછી એ બોધ થાય છે કે આ દક્ષિણત્ય છે કે ઔદિય છે. તે આ શંકાનું નિવારણ કરવાને માટે નિશ્ચય કરાવવા તરફ ઝુકત એવો જે બેધ
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy