SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ स्थानानसूत्रे निकानां पभिर्दिग्भिर्गत्यादीनि भवन्ति, मनुष्याणामपि पड्मिर्दिग्भिर्गत्यादीनि भवन्तीति । नारकादयो द्वाविंशतिदण्डकगता जीवास्तु पभिर्दिग्मिर्गत्यादिमन्तो न भवन्ति । तथाहि-नारकादीनां द्वाविंशतेनीवविशेपाणां तु नारकदेवेषु उत्पत्त्यभावात् ऊ धोदिशौ आश्रित्य गत्यागत्योरभावः । तथा-गुणप्रत्ययावधिलक्षणप्रत्यक्षरूपा दर्शनज्ञानजीवाजीवाभिगमा अपि तेपां न भवन्ति । भवप्रत्ययावधिपक्षेतु नारकज्योतिष्कास्तियंगवधयः, भवनपतिव्यन्तरा ऊर्धायधयः, वैमानिकास्त्वधोऽवधयः, शेपास्तु निरवधयो योध्याः ॥ इतिः ० २६ ॥ से गत्यादिक वस्तुएँ होती हैं मनुष्यों की भी छह दिशाओं से ये गत्यादिक वस्तुएँ होती हैं । परन्तु जो नारकादि २२ दण्डकगत जीव हैं वे छह दिशाओं से गत्यादिवाले नहीं होते हैं क्योंकि २२ जीव विशेष रूप नारक आदिकों का नारक देवों में उत्पत्ति का अभाव रहता है इसलिये ऊर्ध्वदिशा और अधो दिशा को आश्रित करके गति और आगति का अभाव है नारक मरकर द्वितीय भव में नारक और देव नहीं होता है और देव मरकर अनन्तर भव में द्विताय भव में देव एवं नारक नहीं होता है । तथा गुण प्रत्यय-तपस्यादि जन्य अव. धिज्ञान अवधिदर्शन जीवाभिगम और अजीवाभिगम ये सब भी उनके नहीं होते हैं परन्तु भवप्रत्यय अवधिपक्षमें तो नारक एक ज्योतिष्क तिर्यगवधिवाले होते हैं भवनपति और व्यन्तर ऊ अवधिवाले होते हैं। અધિક વસ્તુઓ છએ દિશામાંથી થાય છે. મનુષ્યની ગતિ આદિક વસ્તુઓ પણ એ દિશામાંથી થાય છે. પરંતુ નારક આદિ ૨૨ દંડકગત જીવો એ દિશાઓમાં ગતિ આદિવાળાં હોતા નથી, કારણ કે તે ૨૨ પ્રકારના જીવ. વિશેષ રૂપ નારક આદિકેને નારકે અને દેવોમાં ઉત્પત્તિનો અભાવ રહે છે. તે કારણે તે જીવમાં ઉર્વદિશા અને અદિશા તરફની ગતિ અને આગ તિને અભાવ રહે છે. નારક જીવ તેનું નરકગતિનું આયુષ્ય પૂરું કરીને ત્યાર પછીના ભવમાં નારક રૂપે કે દેવ રૂપે ઉત્પન્ન થતું નથી, અને દેવ પણ તેનું દેવકનું આયુષ્ય પૂરૂ કરીને પછી ભવમાં દેવ અથવા નારક રૂપે ઉત્પન્ન થતું નથી. તથા તેમનામાં ગુણપ્રત્યય (તપસ્યાદિ જન્ય) અવધિજ્ઞાન, અવધિદર્શન, જીવાભિગમ અને અછવાભિગમને સદ્ભાવ હોતો નથી. પરંતુ ભવપ્રત્યય અવધિની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો નારક અને જ્યોતિષ્ક તિર્થ અવધિવાળા હોય છે, ભવનપતિ અને વ્યન્તર ઉદર્વ અવધિવાળા
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy