SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०६ सू० ८ संसारजीवनिरूपणम् मिथ्यात्वोपहतज्ञानास्ते देशाज्ञानि सर्वाज्ञानिभाषाज्ञानिभेदात् त्रिविधा वोध्याः। द्वितीये प्रकारे षष्ठे भेदे ये अनिन्द्रियास्ते अपर्याप्ताः, उपयोगतः केवलिना, सिद्धाश्चेति त्रिविधा वोध्याः । तृतीये प्रकारे तैजसशरीरी धर्मजशरीरी च प्रोक्तौ, तत्रेदं बोध्यम्-ननु यत्र तैजसशरीरं तत्र कार्मणशरीरमपि भवति, उभयोनियमेन साहचर्यात् । एवं च तेजसशरीरी कार्मणशरीरी वा एकएव कश्चित् शरीरी निर्देलु शक्यते, न तु द्वयमिति चेव आह, यद्यपि तैजसकार्मणशरीरयोरेकजीवाश्रितत्वेन तद्वयशरीरान्यतरशरीराश्रितत्वेन एकएव शरीरी निर्देश्यरतथापि शरीरभेदात् शरीरी अपि भेदेन निर्दिष्ट इति । अशरीरीत्वत्र सिद्ध इति ॥ सु० ९॥ यहां प्रथम प्रकार के ६ भेदमें जो अज्ञानी लिथ्यात्वसे उपहत ज्ञानवाले कहे गये हैं, वे देशाज्ञानी, सर्वाज्ञानी और भावज्ञानीके भेदसे तीन प्रकारके होते हैं, द्वितीय प्रकार में जो छठा भेद है, वे अपर्याप्त उपयोगसे केवली और सिद्धके भेदसे ३ प्रकारके होते हैं, तृतीय प्रका. रमें जो तेजस शरीरी एवं कर्मण शरीरी कहे गये हैं, तो इस विषयमें कोई ऐसी आशंका कर सकता है, कि जहां तैजस शरीर होता है, वहां कामण शरीर भी होता है, क्योंकि इन दोनोंका नियमसे साहचर्य सम्बन्ध है, इस तहहसे या तो तैजस शरीरीही कहना था या कामण शरीरीही कहना था, एकही कोई कहना था, दोनोंको नहीं कहना था, सो इसका उत्तर ऐसा है, कि बात तो ठीक है, पर यहां जो इस प्रकारसे निर्देश हुआ है, वह इस बातको प्रकट करनेके लिये निर्दिष्ट મિથ્યાત્વથી ઉપહત જ્ઞાનવાળા જે કદા છે, તેમના દેશજ્ઞાની, સર્વીજ્ઞાની અને ભાવાજ્ઞાની નામના ત્રણ ભેદ છે. બીજી રીતે જે છ ભેદ બતાવ્યા છે, તેમાંના છઠ્ઠા ભેદવાળા જીના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પણ પડે છે– (१) अपर्याप्त, (२) 6पयागनी अपेक्षा वली मन (3) सिद्ध બીજી રીતે સમસ્ત જીવના જે છ દે બતાવવામાં આવ્યા છે, તેમાં તેજસ શરીરી અને કાશ્મણ શરીરી નામના જે બે અલગ ભેદ પાડવામાં આવ્યા છે, તેથી કેઇને એવી આશંકા થાય કે “ જ્યાં તેજસ શરીરનો સદુભાવ જ હોય છે, ત્યાં કામણ શરીરને પણ સદૂભાવ જ હોય છે. કારણ કે તે બન્નેને નિયમથી જ સાહચર્ય સંબંધ છે. આ પ્રકારની પરિસ્થિતિમાં કાં તે તેજસ શરીરી નામનો અથવા તે કાર્પણ શરીરી નામને એક જ પ્રકાર કહેવા જોઈતા હતે. બનેના અલગ અલગ પ્રકાર બતાવવાની આવશ્યકતા ન હતી. આ શંકાનું સમાધાન નીચે પ્રમાણે કરી શકાય–અહીં જે આ પ્રકારે નિર્દેશ થયે છે તે એ વાતને પ્રકટ
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy