SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ રહ્યું स्थानाङ्गले पश्चविधत्वमेवाह-' तथा ' इत्यादिना । तत्र प्रथमं नक्षत्रसंवत्सरमाह'समगं' इत्यादिना । नक्षत्राणि-कृत्तिकादोनि समकं समतया योग-कार्तिकीपौर्णमास्यादितिथिना सह संवन्धं योजयन्ति=कुर्वन्ति । अयं भावः-पानि नक्ष. प्राणि यासु तिथिषु उत्सर्गतो भवन्ति तानि तास्वेव यत्र भवन्ति । तत्र-ज्येष्ठः श्रावणो मार्गशीर्पश्चेति त्रयोमासास्तत्तन्नाम्ना नो समागच्छन्ति यथा ज्येष्ठो मासो मूलनक्षत्रेण, श्रावणो धनिष्ठानक्षत्रेण, मार्गशीर्षश्च आर्टानक्षत्रेण समाग छति, शेषा मासास्तत्तन्नक्षत्र नामानोभवन्ति यथा कृत्तिकाभिः कार्तिको मासः, पुष्येण पीपः, इत्यादि। स्लर श्री चन्द्र आदिके अदरले पांच प्रकारका होता है। जो इस प्रका रसे हैं-नक्षत्र १ चन्द्र इत्यादि इनमें अब पहिले मूत्रकार नक्षत्र संवत्सरका कथन करते हैं-" समग" इत्यादि-कृत्तिकादि नक्षत्र समतासे कार्तिकी पौर्णमामी आदि तिथिके साथ जिसमें सम्पन्ध करते हैं यह नक्षत्र संवत्सर है, भाव यह है कि जो नक्षत्र जिन तिथियों में उत्सर्गसे सामान्य रूपसे होते हैं वे नक्षत्र उन्हीं तिथियों में जहाँ होते हैं जैसे-जेठ, श्रावण, मार्गशीर्ष ये तीन माल उन २ नक्षत्रोंके नामसे नहीं आते हैं क्योंकि ज्येष्ठ मास मृल नक्षत्र के साथ श्रावणमास घ. निष्ठा नक्षत्र के साथ और मार्गशीर्ष आर्द्रा नक्षत्रके साथ आता है शेष मास उन २ नक्षत्रोंके नामवाले होते हैं जैसे कृत्तिकाले कार्मिक मास पुष्य नक्षत्रसे पीप माम इत्यादि कहा भी हैસંવત્સર પણ ચન્દ્ર આદિના ભેદોની અપેક્ષાએ પાંચ પ્રકારનું કહ્યું છે. જે પાંચ પ્રકારે નીચે પ્રમાણે છે-નક્ષત્ર, ચન્દ્ર ઈત્યાદિ. તે પાચ પ્રકારોમાંના नक्षत्र सबस२ नामाना पडे। प्रा२नुसूत्र ५२४३ ४थन ४२ छे. "समग" त्याहि. કૃતકાદિ નક્ષત્ર સમાનતાપૂર્વક કાર્તિકી પૂર્ણિમા આદિ તિથિની સાથે જેમાં સંબંધ કરે છે, તેનું નામ નક્ષત્ર સંવત્સર છે આ કથનને ભાવાર્થ એ છે કે જે નક્ષત્રો જે તિથિઓમાં સામાન્ય રૂપે હોય છે તે નક્ષત્રો જે તિથિએમાં સામાન્ય રૂપે હોય છે, તે નક્ષત્રે એ જ તિથિઓ માં જ્યાં હોય છે, જેમકે જેઠ, શ્રાવણ, માગશીર્ષ (માગશર) આ ત્રણ માસનાં નામ તે તે નક્ષત્રના નામ ઉપરથી પડયા નથી, કારણ કે જેઠ માસ મૂલનક્ષત્ર સાથે, શ્રાવણ્ માસ ધનિષ્ઠા નક્ષત્રની સાથે અને માગશર માસ આદ્ર નક્ષત્રની સાથે આવે છે. બાકીના મહિનાએ તે તે નક્ષત્રના નામવાળા હોય છે. જેમકે કનિક પરથી કારતક માસ, પુષ્ય નક્ષત્ર પરથી પિષ માસ, ઈત્યાદિ નામે નક્ષત્ર પરથી જ, પડયાં છે. કહ્યું પણ છે કે
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy