SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ अथ तृतीयोदेशकः प्रारभ्यते उक्तो द्वितीयोदेशकः, सम्प्रति तृतीय आरभ्यते । अस्य च पूर्वाद्देशकेन सहायमभिसम्बन्धः । पूर्वस्मिन्नुदेश के जीवधर्माः प्रायः प्ररूपिताः । अस्मितृतीयोदेशके अजीवजीवधर्माः प्ररूप्यन्ते, इत्यनेन सवन्धेनायातस्यास्य तृतीयोद्देशकस्येदमादिमं सूत्रम् तथा-द्वितीयोद्देशकान्त्यपुत्रेण सहास्य तृतीयोदेशकपथममूत्रस्यायगभिसम्बन्धः-देशकान्त्याने ऋद्धिमन्तो जीवास्तिकायविशेपा उक्ताः, इह तु असं. ख्येयानन्तपदेशलक्षण ऋद्धिमन्तः समस्ता अस्तिकाया उन्च्यन्ते____ मूलम्-पंच अस्थिकाया पण्णत्ता, तं जहा-धम्मस्थिकाए १, अधम्मस्थिकाए २, आगासस्थिकाए ३, जीथिकाए ४, पोग्गलस्थिकाए ५। धम्प्तस्थिकाए अबन्ने अगंधे अरसे अफासे , - पांचवे स्थानके तीसरा उद्देशेका प्रारंभ - पंचम स्थानका द्वितीच उद्देशा समास हुआ अब सूत्रकार इसका तृतीय उद्देशक प्रारंभ करते हैं, पूर्व उद्देशकके साथ इसका ऐसा संबंध है, कि पूर्व उद्देशकमें प्रायः जीव धों की प्ररूपणा हुई है, और अब इस तृतीय उद्देशकमें अजीव जीव धर्मों की प्ररूपणा होती है, तथा द्वितीय उद्देशकके अन्तिम सूत्र के साथ इस तृतीय उद्देशकके प्रथम सूत्रका संबंध ऐसा है, कि पूर्व उद्देशकके अन्तिम सूत्र में ऋद्धिमान् जीवास्तिकाय विशेष कहे गये हैं, परन्तु यहां असंख्यात प्रदेशरूप और अनन्तप्रदेशरूप ऋद्धिवाले समस्त अस्तिकाय कहे जा रहे हैं-- - पांयमा स्थानना जीन देश - પાંચમાં સ્થાનને બીજો ઉદ્દેશક પૂરો થયે. હવે સૂત્રકાર ત્રીજા ઉદ્દેશકને પ્રારંભ કરે છે. આ ઉદ્દેશકને આગલા ઉદ્દેશક સાથે આ પ્રકારને સંબધ છે. આગલા ઉદ્દેશકમાં છવધર્મોની પ્રરૂપણા કરવામાં આવી છે, હવે આ ત્રીજા ઉદ્દેશામાં અજીવ અને જીવધર્મોની પ્રરૂપણા કરવાની છે. બીજા ઉદ્દેશકના છેલ્લા સૂત્ર સાથે આ ઉદ્દેશકના પહેલા સૂત્રને સંબંધ આ પ્રકાર છે-બીજા ઉદેશકના છેલા સૂત્રમાં ત્રાદ્ધિસંપન્ન જીવાસ્તિકાય વિશેષનું કથન કરવામાં આવ્યું હતું, પરંતુ અહીં અસંખ્યાત પ્રદેશ રૂપ અને અનંત પ્રદેશ રૂપ અદ્ધિવાળા સમસ્ત અસ્તિકાયની પ્રરૂપણ કરવામાં આવે છે.
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy