SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाशास्त्र तथा-एकः पुरुषः अस्तमितोदितः-अस्तिमितश्चासावुदितश्च तथा पूर्व हीनकुलोत्पन्नत्व - दुर्भगत्यादिनाऽस्तमितः-अवनतः, पश्चात् समृद्धिसुकीर्तिमुगतिलाभादिनोदितो भवति, यथा-हरिकेशवल:-तदाख्यः अनगार:-साधुरभूत, स हि जन्मान्तरोपार्जितनीचगोत्रकर्मप्राप्तचाण्डालकुलत्वेन दोर्नोग्यदारिद्रयाकुलत्वेन चास्तमितोऽपि पश्चात् प्रव्रजितो निश्चलचरणगुणवशीकृतदेवत्वेन प्रसिद्धि सुगतिलाभेन नोदितोऽभूत् ।३।। तरह उदित होकर अस्तमित होनेवाला प्राणी इस द्वितीय भङ्गमें परिगणित होता है । इस कथाको विस्तृत रूपमें मैंने उत्तराध्ययनकी प्रियदर्शिनी टीकाके १३वें अध्यन ७२५ पृष्ठमें लिखाहै वहां देखलें । कोई एक पुरुष ऐसा होता है जो पहले हीन कुलमें उत्पन्न हुवा दुर्भगत्व-दुर्गत्यादिमें अस्तमित रहा बाद में समृद्धि-सुगति-सुकीर्ति लोभसे उदित हो जाता है, जैसे-हरिकेशनल अनगार । इसने जन्मान्तरमें उपा. जित कौंदयसे चाण्डाल कुल में जन्म लिया और दौर्भाग्य दारिद्र्यादिसे आकुल रहा वादमें प्रत्रजित होकर चारित्र आराधनाकी जिससे मरणका. लमें कालकर देवपर्याय से उत्पन्न हुवा। यह चारित्र उ. के पारहवे अध्ययन में कथित हैं ऐसा व्यक्ति अस्तमितोदिन कहा गया है । ગયે. આ રીતે ઉદિત થઈને અતમિત થતા જીવનું આ બીજા ભાગમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છેપહેલાં અભ્યદય અને પછી પતન પામતાં પુરુષના આ ભાંગામાં સમાવેશ થાય છે. બ્રહાદત્તની કથા ઉત્તરાધ્યયનની પ્રિયદર્શિની ટીકાના ૧૩ માં અધ્યયનના ૭૨૫ માં પાના પર આપી છે, તે ત્યાંથી તે વાંચી લેવી. (૩) અસ્તમિતાદિત પુરુષ–કઈ એક પુરુષ પહેલાં દુર્ગતિમાં હોય અને ત્યાંથી હીનકુલમાં ઉત્પન્ન થાય, અને ત્યારબાદ સમૃદ્ધિ, સુકીર્તિ, અને સુગતિ પામે તે એવા પુરુષને આ પ્રકારમાં ગણાવી શકાય છે એ પુરુષ પતનના પંથ તરફથી ઉત્થાનને પથે વળે છે હરિકેશબલ અણગાર આ પ્રકા૨ના પુરુષ થઈ ગયા. તેમણે જન્માન્તરમાં ઉપાર્જિત પાપકર્મોના ઉદયથી ચાંડાલ કુળમાં જન્મ લીધું હતું, તેઓ અતિશય દારિદ્રયથી પીડાતા હતા, પણ ત્યારબાદ પ્રવ્રજ્યા અંગીકાર કરીને ચારિત્રારાધના કરીને મનુષ્યભવનું આયુ પૂરૂ કરીને દેવની પર્યાયે ઉત્પન્ન થઈ ગયા તેમની કથા પણ અન્ય માંથી વાંચી લેવી એવા પુરુષને “અસ્તમિતેદિત કહે છે.
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy