SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाङ्गसूत्रे २६ राजा चातुरन्तचक्रवत उदितास्तमितः २, हरिकेशवलो नामानगारः खलु अस्तमितोदितः ३, कालः ख सौकरिकः अस्तमितास्तमितः। (मू० ५) । टीका-" चत्तारि पुरिसजाया" इत्यादि-स्पष्टम्-नवरम्-एकः पुरुषः उदितोदितः-पूर्वमुदितः - उत्तमकुलबल समृद्धिपुण्यकर्मादिभिरभ्युदयं प्राप्तः पश्चादपि उदितः-अमन्दानन्द सन्दोहरूपमोक्षोदयं प्राप्त उदिनोदितः, एतादृश पुरुपमुदाहरनि-' भरहे राये "-त्यादि-यथा-चातुरन्त-चक्रवर्ती-चत्वारः-दित्रये समुद्राः एकस्यां हिमत्रांश्च अन्ताः-अवधयो यस्याः सा चातुरन्ता पृथिवी, चातुरन्त चक्रवर्ती भरत नरेश उदितोदित थे, १ चातुरन्त चक्रवती ब्रह्मदत्त उदितास्तमित थे, २ हरिकेश नामके अनगार अस्तमितो दित थे, ३ एवं -सूकरका शिकार करनेवाला कालसौकरिक अस्तमिता. स्तमित था, ४। टीकार्य-इस सत्रद्वारा जो चार प्रकारके पुरुष कहे गये हैं, उनके सम्बन्ध में स्पष्टीकरणयों है कोई एक पुरुष ऐला होता है जोउत्तम कुल में जन्म लेना, घल समृद्धि से सम्पन्न होना, तथा -पुण्यक आदिका अनुभव करना आदि अभ्युद्य को पहले से जन्म से ही प्राप्त करता है, और बाद में भी वह अत्यन्त आनन्द समूह -अव्यावाध - मोक्षोदय को प्राप्त कर लेताहै, इस प्रथम भङ्गमें चातुरन्त चक्रवर्ती ऋष. भनन्दन भरतराजा हुवे हैं। तीन दिशाओं में समुद्र और एक दिशामें हिमवान् ये चार जिसके अन्त है अवधियाँ हैं, ऐसी चतुरन्ता पृथिवी का जो स्वामी हों वे चातुरन्न हैं, तथा-चक्रसे छग्वड में वर्तन करना (राजकरना) ચાતુરત ચક્રવતી ભરતરાજા ઉદિતદિત હતા ચાતુરન્ત ચક્રવતી બ્રહ્મદર ઉદિતાસ્તમિત હતા હરિકેશ નામના અણુગાર અસ્તમિતેદિત હતા, અને મૂવરને શિકાર કરનાર કાલસૌકરિક અસ્તમિતાસ્તમિત હતા, આ ચાર પ્રકારના પુરુષનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે સમજવું – (૧) ઉદિનેદિત—ઈ એક પુરુષ એ હોય છે કે જે ઉત્તમ કુળમાં જન્મ લે છે, બળ સમૃદ્ધિ આદિથી સંપન્નતા, પુણ્યકર્મને અનુભવ આદિ અભ્યદય જન્મથી જ પ્રાપ્ત કરે છે, અને આ મનુષ્યભવનું આયુષ્ય પૂરું કરીને અત્યન્ત આનંદદાયક, અવ્યાબાધ મેદયને પણ પ્રાપ્ત કરે છે. ચાતુરન્ત ચક્રવતી ભનન્દન ભરત રાજાને આ પ્રકારના પુરુષ કહી શકાય ત્રણ દિશાએમાં સમુદ્ર અને એક દિશામાં હિમવાનું પર્વત, આ ચાર જેનાં અન્ત (અવધિ-દ) હેાય છે એવી ચાતુરન્તા પૃથ્વીને જે સ્વામી હોય તેને
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy