SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ३७७ सुंधा टीका स्था०४३०४ सू०३० संज्ञास्वरूपनिरूपणम ___ " चउहि ठाणेहि " इत्यादि-चतुर्विक्ष्यमाणैः स्थानै कारणैः, आहारसंज्ञा समुत्पद्यते-जायते, तद्यथा - अबमकोष्ठतया-रिक्तोदरतयाऽऽहाराभिलापो जायते १, तथा-क्षुद्वेदनीयस्य कर्मण उदयेन २, तथा-मत्या-आहारकथाश्रवणादिजनितया बुद्धया ३, तथा-तदर्थोपयोगेन सदाऽऽहारार्थचिन्तनेन । (२) "चउहि ठाणेहि भयसन्ना" इत्यादि-चतुभिवक्ष्यमाणैः स्थानर्भयसंज्ञा समुत्पद्यते, तद्यथा-हीनसत्वतया-हीनं-न्यून सत्त्व-वलं यस्य स हीनसत्त्वस्तस्य. भावो हीनसत्त्वता तया=निर्बलतया १, तथा-भयवेदनीयस्य कर्मण उदयेन २, जीव परिणाम है वह भयसंज्ञाहै । वेदके उदयसे जनित जो मैथुनाभिलापारूप परिणामहै, वह मैथुनसंज्ञा है और चारित्र मोहनीयके उद्यसे जनित जो परिग्रहाभिलाषा है वह परिग्रह संज्ञा है ४ (१) ___ " चउहिं ठाणेहिं " इत्यादि चार कारणों से आहार संज्ञा उत्पन्न होती है वे चार कारण ये हैं-पेट जब खाली हो जाताहै, तब आहारा. भिलाषा होती है १ क्षुधावेदनीय कर्मका जब उदय होता है तय आहा. राभिलाषा होती है २ आहारकथाके श्रवणसे जनित वुद्धिसे आहारा. भिलाषा उत्पन्न होती है ३ और सदा आहारार्थके चिन्त्वनसे आहारा. भिलाषा उत्पन्न होती है ४ (२) इसी तरहसे चार कारणों द्वारा भय. संज्ञा उत्पन्न होती है १ भय वेदनीय कर्मके उदयसे अपसंज्ञा होती है २ भयकी यात सुननेसे तथा भयङ्कर पदार्थों आदिके देखनेसे जनितं જન્ય જે જીવપરિણામ છે તેનું નામ ભય સંજ્ઞા છે. વેદના ઉદ્દેશ્યથી જન્ય જે મૈથુનાભિલાષા રૂપ પરિણામ છે તેનું નામ મૈથુન સંજ્ઞા છે, અને ચારિત્ર મેહનીયના ઉદયથી જે પરિગ્રહાભિલાષા છે તેને પરિગ્રહ સંજ્ઞા કહે છે. ૧ " चहि ठाणेहि" त्यादि-नयना यार ४१२शन दीधे मार सज्ञा ઉત્પન્ન થાય છે-(૧) જ્યારે પેટ ખાલી થઈ જાય છે ત્યારે આહારાભિલાષા ઉત્પન્ન થાય છે. (૨) ક્ષુધા વેદનીય કર્મને જ્યારે ઉદય થાય છે ત્યારે આહાર ભિલાષા થાય છે. (૩) આહાર કથાનું શ્રવણ કરવાથી આહારાભિલાષા ઉત્પન્ન થાય છે. (૪) સદા આહાર વિષયક વિચાર કર્યા કરવાથી આહારાભિલાષા उत्पन्न थाय छे. । २ । નીચેના ચાર કારણેથી ભયસંજ્ઞા ઉત્પન્ન થાય છે– (૧) બલાહીન હોવાથી ભયસંજ્ઞા ઉત્પન્ન થાય છે (૨) ભયવેદનીય કર્મના ઉદયથી ભયસત્તા ઉત્પન્ન થાય છે. (૩) ભય લાગે એટ્વવાત સાંભળવાથી અને ભયંકર પદાર્થ આદિ स्था-४८
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy