SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ सुंधा टीका स्था०४ उ०३ सू०४ सदृष्टान्तं श्रमणोपासंकस्याश्वासनिरूपणम् ३१ जानन्नपि दुर्दमेन्द्रिय भटपटलाशीभूतस्तत्र प्रवर्तमानः सभय सन्तापकलापमुपैति, भावयति चैवम् " हियए जिणाणं आणा, चरियं मह एरिसं अपुन्नस्स । एयं आलप्पाल, अन्चो ? दूरं विरांच्यइ । १। हयमम्हाणं नाणं, हयमाहाणं मणुस्समाहप्पं । जे किल लद्धविवेया, विचेट्ठिमो बालबालच । २ । ही होता चला आ रहाहै, कल्याणामिलापो मेरे लिये अवश्य हेय त्याज्य है, ऐसा जान लेना है। तथापि-दुर्दस इन्द्रिय समूह रूप नटो से वशी भूत होकर प्रवृत्त तो होता है फिर भी आसक्ति से नहीं, किन्तु-गरम लोहेका तवाको पकड़ने के लिये जैसे डरता डरता अपनी प्रवृत्ति करता है। उस प्रवृत्ति में मोद युक्त नहीं होता है । किन्तु-पश्चात्ताप ही करता है क्योंकि-उसकी विचारधारा उस समय ऐसी हो जाती है "हियए जिणाणं आणा"-इत्यादि. अरे ? मैं कितना नासमझ हूँ जो मेरे हृदय से जिनेन्द्रदेव की आज्ञा विराजित होने पर ली मेरा चरित्र-रहन सहन ऐसा बन रहा है. मेरा यह ज्ञान किस कामका जब कि ज्ञानके रहने पर भी मेरा मनुष्यभव मेरे हाथों नष्ट किया जा रहा है, मैं तो-सर्वथा अज्ञानी जैसा ही अपनी प्रवृत्ति करने में अभी तक लगा हुवा हूं, इस प्रकार લ્યાણ જ થતું રહ્યું છે કલ્યાણની અભિલાષા રાખતા એવા મારે માટે તે તે અવશ્ય હેય (ત્યાજ્ય) છે ” છતાં પણ દુર્દમ ઈન્દ્રિય સમૂહ રૂપ ભટથી પરાસ્ત થઈને તેમાં પ્રવૃત્ત તે થાય છે. પરંતુ તેમાં આસક્ત થઈને પ્રવૃત્તિ કરતો નથી પણ ગરમ લેઢાના તવાને પકડવાની જેમ ડરતા ડરતા પિતાની પ્રવૃત્તિ કરે છે. તે પ્રવૃત્તિથી આનંદ પામતો નથી, પણ તેના હૃદયમાં પશ્ચાતાપ જ કર્યા કરે છે, કારણ કે તે સમયે તેની વિચારધારા આ પ્રકારની હોય છે “हियए जिणाणं आणो" त्याह અરે ! હું કે અણસમજુ છું કે મારા હૃદય માં જિનેન્દ્ર દેવની આજ્ઞા વિરાજિત હોવા છતાં પણ મારું ચારિત્ર અને રહેણીકરણ આ પ્રકારના બની ગયાં છે. મારું આ જ્ઞાન શા કામનું છે ? કાર્યું કે આ જ્ઞાન હોવા છતાં પણ હું મારે મનુષ્ય ભવ મારે હાથે જ ફેગટ ગુમાવી રહ્યો છું? હું તે બિલકલ અજ્ઞાની હાઉં એવી રીતે મારી પ્રવૃત્તિમાં હજી સુધી લીન રહ્યા જ કરૂં છું.” આ પ્રકારની ભાવનાથી ઓતપ્રેત થયેલા તે શ્રમ
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy