SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाक्षसूत्रे नदेवतामुद्रितं चम्पानार्या गोपुरत्रयं समुद्घाटितवती तेन ' अहो ! सुभद्रा महा. शीलवती'-ति नगरजनेनानुशासितेति १। प्रकृते रजाकणापनयनरूपवैयावृत्त्यकरणादप्युपनयः संभवति तत्यागेन च नगरजनानुशास्तिमात्रेणात्रोपनयः कृत इत्याहरणतद्देशतेति । एवमनभिमतांशत्यागादधिमतांशग्रहणादुपनयनम् । एवमुत्तरेष्वपि विज्ञेयमिति । अथ द्वितीय भेदमाह-'उवालंभे' इति । उपालंभनम् उपालंभः प्रकारान्तरेणानुशासनमेव । तद् यत्राभिधीयते स उपालंभः यथाआसीत्काचिन्मृगावती नाम्नी साध्वी, सा भगवतो महावीरस्य समवसरणसमये कच्चे मृतको चालनीमें बांधकर उससे कुएँ में से पानी खींचा और उस पानीको चंपानगरीके तीन दरवाजों पर छिड़का, क्योंकि शासनदेवताने उन दरबाजोंको पहिलेसेही कील दिया था (धन्द कर दिया था) अतः वे दरबाजे खुल गये तय सुभद्रा महाशीलवती है इस प्रकारसे लोकने फिर अनुशासित किया ? __ प्रकृतमें रजाकणको निकालने रूप वैधावृत्य करनेसे भी उपनय संभावित होता है क्योंकि उस रजाकणके निकालनेसे जो नगरजनोंने उसकी अनुशास्तिकी है, इतने मात्रसे यहां उपनय किया गया है, यह इस प्रकार अनभिमत अंशके त्यागसे और अभिमत अंशके ग्रहणसे उपनय होताहै। इसी प्रकारसे आगेभी जानना चाहिये " उवलंभे" उल्हाना प्रकारान्तरसे अनुशासनही उपालम्भहै यह अनुशासन जहां 'कहा जाताहै वह उपालम्भई जैसे कोई एक सृगावती साध्वीधी,वह भगवान् વડે ચાલીને બાંધીને લોકની સમક્ષ તે ચાલણી વડે કવામાંથી પાણી ખેંચ્યું. તે “નગરના ત્રણ દરવાજાઓ શાસન દેવતાએ બંધ કરી દીધા હતા. સુભદ્રાએ ચાલણ વડે કૂવામાંથી ખેંચેલા પાણીને તે ત્રણ દરવાજા પર છાંટયું અને પાણી છાંટતાની સાથે જ તે દરવાજા ઉઘડી ગયા. ત્યારે કે એ ફરીથી એવું 'અનુશાસિત કર્યું કે સુભદ્રા મહા શીલવતી છે આ દૃષ્ટાતમાં રજને કાઢવા રૂપ વૈયાવૃત્ય કરવા રૂપ ઉપનય પણ સંભવિત થાય છે, કારણ કે તે રજને કાઢવાથી જે નગરજને એ તેની અનુશાસ્તિ કરી છે એટલા માત્રથી જ અહી ઉપનય કરવામાં આવ્યો છે. આ રીતે અનભિમત અંશના ત્યાગથી અને અભિમત અંશના ગ્રહણથી તેમાં ઉપાય થાય છે એ જ પ્રમાણે આગળ પણ સમજી લેવું. "उवालभे" प्रारान्तरनी अपेक्षा अनुशासन पास ३५ छे. આ અનુશાસન જ્યાં કહેવાય છે તેને ઉપાલંભ કહે છે. તેનું નીચે પ્રમાણે
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy