SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ १७२ स्थानिक सूत्रे प्रायो लोकव्यवहारपरत्वाच्च पृथिवीप्रतिष्ठितत्वं नरकाणामिति । चतुर्थस्य ऋजुमुत्रनयस्य शुद्धत्वात्, आकाशस्य च गच्छतां तिष्ठतां वा सर्वभावानामैकान्तिका धारत्वात्, भुवोऽनैकान्तिकत्वाच्चाकाशमतिष्ठितत्वमिति । त्रयाणां शब्दसमभिरूढैवम्भूताख्यानां नयानी शुद्धतत्वात् सर्वभावानां स्वभावलक्षणाधिकरणस्यान्तरङ्गत्वादव्यभिचारित्वाच्च - आत्मप्रतिष्ठितत्वमिति । नहि स्वस्वभावं विहाय परस्वभावाधिकरणाभावाः कदाचनापि भवन्तीति अनुमेवार्थमाह " वत्युं वस सहावे, सत्ताओ वेयणन्त्र जीवम्मि । न विलक्खणत्तणाओ, भिन्ने छाया तवे चेत्र ॥ १ ॥ " इति । इन नैगम, संग्रह, व्यवहार, शब्द, समभिरूढ एवं एवंभूत सात नयों में आदिके तीन नय अशुद्ध होने से एवं लौकिक व्यवहार के अनुसार प्रवृत्ति करनेवाले होने से नारकावासों को पृथिवी के ये आश्रित हैं ऐसा घोषित करते हैं तथा ऋजुसूत्र नय शुद्ध होने से उन्हें आकाशप्रतिष्ठित ये हैं ऐसा कहता है क्योंकि संसार में जितने भी पदार्थ हैं चाहे वे स्थिर हों या अस्थिर हो उन सब का एकान्तरूप से आधार आकाश का ही है पृथिवी इस प्रकारकी आधारभूत नहीं है । तथा शब्द समभिस्ट और एवं भूत नय शुद्धतर हैं अतः ये नय समस्त भाव किसी अन्य दूसरे के आश्रित नहीं होते हैं किन्तु अपने ही स्वरूप के आश्रित रहते हैं ऐसा कथन करते हैं क्योंकि निज स्वरूप ही प्रत्येक पदार्थ का अव्यभिचरित अन्तरंग आश्रयस्थान हैं इसी विचारधारा से ઘટા કહી શકાય નહીં, એવી આ નયની માન્યતા છે. તેથી આ ત્રણે નચાની માન્યતા અનુસાર નરકાવાસ આત્મપ્રતિષ્ઠિત – સ્વસ્વરૂપાશ્રિત છે, એમ પહેલાં કહેવામાં આવ્યુ છે. या नैगम, सौंथडे, व्यवहार, ऋसूत्र, शज्ड, समलिइ मने शेवंभूत રૂપ સાત નચેામાંથી પહેલા ત્રણ નય અશુદ્ધ હાવાથી અને લૌકિકવ્યવહાર અનુસાર પ્રવૃત્તિ કરનારા હેાવાથી એવું જાહેર કરે છે કે નરકાવાસે પૃથ્વીને આશ્રિત છે. ઋજુસૂત્ર નય શુદ્ધ હાવાથી તેમને આકાશ પ્રતિષ્ઠિત કહે છે, કારણ કે સ ́સારમાં જેટલા પદાર્થોં છે, ભલે તે સ્થિર હાય કે અસ્થિર હાય પણ તે સૌના એકાન્તરૂપે (સંપૂર્ણ રૂપે) આધાર આકાશ જ છે, પૃથ્વી આ પ્રકારે આધારભૂત નથી. તથા શબ્દ સમભિરૂઢ અને એવભૂત નય શુદ્ધતર (વધારે શુદ્ધ) છે. તેથી તે નયની માન્યતા એવી છે કે સમસ્ત ભાવ કેાઈ અન્ય વસ્તુને આશ્રિત હાતા નથી, પણ પેાતાના જ સ્વરૂપને આશ્રિત રહે છે, કારણ કે નિજસ્વરૂપ જ પ્રત્યેક પદાર્થનું અવ્યભિચરિત અન્તર’ગ આશ્રયસ્થાન છે. આ વિચારધારાને અનુસરીને આ ત્રણે નય તેમને (નરકાવાસેાને) આત્મપ્રતિષ્ઠિત
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy