SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ स्थामाङ्गसूत्र निदान-अमाप्तवस्तुप्राप्त्यभिलापरूपं प्रकरोति 'एते मेऽनागतकाले भूयासुः' इति न चिन्तयतीत्यर्थः । तथा नो-नैव स्थितिप्रकल्पं, स्थितौ-अवस्थाने प्रकल्पःसंकल्पः स्थिति प्रकल्पः-अवस्थान विकल्पः, 'एतेष्वहं तिष्ठेयम्' एते वा मम तिष्ठन्तु-स्थिरीभवन्तु ' इत्येवं रूपस्तम् , अथवा विशिष्टः प्रकल्पः-विप्रकल्पःआचार आसेवेत्यर्थः, स्थित्या-मर्यादया विप्रकल्पः स्थितिविप्रकल्पस्तं प्रकरोतिकत्तुर्ममारभते । एतद् अधुनोपपन्नदेवस्य दिव्यविपयप्रसक्तिरूपमेकं कारणम् १ । अथ द्वितीयं कारणमाह-अधुनोपपन्नो देवो यतो दिव्यकामभोगेषु मूर्छितादि विशेषणविशिष्टो भवति ततः कारणात्तस्य मानुप्यकं-मनुष्यभवसम्बन्धि प्रेम-स्नेहः हो जाता है इस तरह की परिस्थिति में संपन्न हुआ वह देव मनुष्य संबंधी कामलोगों को आदर की दृष्टि से नहीं देखता है उन्हें वह वस्तुरूप से यथार्थरूप से नहीं मानता है, इनसे मेरा प्रयोजन सध जावेगा ऐसा नहीं निश्चित करता है, ये सुझे अनागतकालमें भी प्राप्त ही। ऐसी भावना उनमें नहीं रखता है अप्राप्त वस्तु की प्राप्ति की अभिलाषा का नाम निदान है ऐला निदान वह उनमें नहीं करता है यथा वह उनमें ऐसा भी भाव नहीं रखता है कि ये मेरे साथ रहे तथा मैं इनके साथ रहूं। इस तरह का यह दिव्य विशेषों में सक्ति होने रूप प्रथम कारण है कि जिसकी वजह से वह अधुनोपपनदेव मनुष्यलोक में आने की कामना वाला होने पर भी नहीं आसकता है। द्वितीय कारण ऐसा है कि वह अधुनोपपन्न देव दिव्यकामभोगों में जब मूच्छित आदि विशेषणोंवाला हो जाता है-तक इस कारण उसका मनुष्यभव संबंधी स्नेह તે તેમાં તન્મય થઈ જાય છે. આ પ્રકારની પરિસ્થિતિમાં મૂકાયેલો તે દેવ મનુષ્યભવ સંબંધી કામભેગોને તુચ્છ ગણો થઈ જાય છે, તેમને તે યથાર્થ રૂપે માનતો નથી, તે કામગોથી પોતાનું પ્રોજન સાધી શકાશે, એવું તેને લાગતું નથી, ભવિષ્યકાળમાં પણ તેમને પ્રાપ્ત કરવાની ભાવના રાખતો નથી. અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરવાની અભિલાષા કરવી તેનું નામ નિદાન (નિયાણું) છે, એવું નિયાણું તે બાંધતું નથી. વળી તે એવી પણ ભાવના રાખતા નથી કે તે (કામગ) મારી સાથે રહે અને હું તેમની સાથે રહું. આ રીતે દિવ્ય વિષયમાં પ્રસક્તિ (આસક્તિ) હોવા રૂપ પહેલા કારણને લીધે, તે અધુનેપપન્ન દેવ મનુષ્યલોકમાં આવવાની કામનાવાળો હોવા છતાં પણ આવી શક્ત નથી હવે બીજું કારણ પ્રકટ કરવામાં આવે છે–તે અનોપપન્ન દેવ જ્યારે દિવ્ય કામગોમાં મૂચ્છિત, લુખ્ય આદિ વિશેષણવાળો થાય છે, ત્યારે તેને
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy