SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानासो भवति, तन्मात्राविशिष्टस्य तस्य शुभफलता, तस्यैव च पापस्य सर्वथा क्षयो मोक्षः। यथाऽत्यन्तापथ्याहारसेवनाद् रोगः, तस्यैवापथ्यम्य किंचित् किंचिदपकर्पाद यदा स्तोकता भवति, तदा तस्य स्तोकापथ्याहारस्य सेवनातू अनारोग्यं भवति, सर्वाहारपरित्यागाच्च प्राणमोक्षो भवतीति । ___अत्रोच्यते--' अत्यन्तापकर्षयुक्तात् पापात् सुखप्रकर्पो भवति ' इति यदुक्तं, तंदयुक्तम् , येयं सुखप्रकर्षानुभूतिः, सा स्वानुरूपकर्म प्रकर्पजनिता प्रकर्षानुभूतितमभावसे क्रमशः परमापकृष्ट अवस्थावाला होता रहता है तैसे२ शुभ फलका विकाश होता जाता है, अतः परमापकृष्ट अवस्थासंपन्न पापका ही शुभ फल है-सुखरूप फल है और इस पाप का जब सर्वथा क्षय हो जाता है तब मोक्ष हो जाता है इस तरह सर्वथा पापक्षय ही मोक्ष है। जैसे-अत्यन्त अपथ्य आहार के सेवन से रोग होता है और जय वही अपथ्य सेवन धीरे २ कमती होता जाता है तो अपथ्य सेवनकी स्तोकता हो जाती है इस तरह उस स्तोक अपथ्याहार सेवन से शरीर में अनारोग्य आ जाता है और :सर्वाहार परित्याग कर देने से प्राणमोक्ष हो जता है। उ०-ऐसा जो कहा जा रहा है कि अत्यन्त अपकर्षयुक्त पाप से सुख का प्रकर्ष होता है "सो यह कथन ठीक नहीं है क्यों कि जो यह सुखप्रकर्षानुभूति अनुभव होती है वह अपने अणुरूप कर्म के प्रकर्ष से જેમ તે વધારે ને વધારે અપકૃષ્ટ અવસ્થાએ પહોંચતાં પહેચતા પરમાપક અવસ્થાથી સંપન્ન બની જાય છે, તેમ તેમ શુભ ફળને વિકાસ થતું જાય છે. તેથી પરમાપકૃષ્ટ અવસ્થા સંપન્ન પાપનું શુભ ફળ-સુખરૂપ ફળ છે. અને તે પાપને જ્યારે સર્વથા ક્ષય થઈ જાય છે, ત્યારે જ મેક્ષ પ્રાપ્ત થાય છે. આ રીતે સર્વથા પાપક્ષય જ મોક્ષ છે જેમ અત્યન્ત અપથ્ય આહારના સેવનથી રેગ થાય છે, અને જે એજ અપચ્ચે સેવનને ધીરે ધીરે ઓછું કરતા જવાથી અપથ્ય સેવનની સ્તોતા (અલ્પતા, ન્યૂનતા) થઈ જાય છે. આ રીતે તે સ્તક અપધ્યાહારના સેવનથી શરીરમાં નરેગતા આવી જાય છે અને આહારને બિલકુલ ત્યાગ કરવાથી પ્રાણમક્ષ (મરણ) થઈ જાય છે. उत्तर-" मत्यात अ५४१३५ . ५५थी सुमना प्र थाय छ, " मा કથન ખરૂ નથી. કારણ કે જે આ સુખપ્રકર્ષની અનુભૂતિ થાય છે, તે તેને અનુરૂપ કર્મના પ્રકર્ષથી ઉત્પન્ન થયેલી હોય છે. કારણું કે તે પ્રકર્ષ અનુભૂતિરૂપ
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy