SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा डीका स्था० १ ० १ सू० ४ क्रियाया पकत्वनिरूपणम् क्रियत्वं मन्यन्ते, तेषां मतमत्यन्तमसमञ्जसम् । यतस्तैरक्रियात्वमभ्युपगम्यापि तस्य भोक्तृत्वमुपगम्यते । भोक्तृत्वं तु भुजिक्रिया कर्तृत्वं विना नोपपद्यते । वह कथन सामान्य की अपेक्षा से कहा गया है जो आत्मा को क्रिया रहित मानते हैं ऐसे सांख्य आदिकों का मत अत्यन्त असमन्जस है क्यों कि वे क्रिया विहीन मान करके भी आत्मा को भोक्ता मानते हैं परन्तु भुजिक्रिया के प्रति कर्ता हुए विना उसमें भोक्तृत्व नहीं बनता है । जघ वह भुजिक्रिया के प्रति भोक्ता बन जाता है तब उसमें क्रियात्व प्राप्त ही हो जाता है । शंका - प्रकृति करती है और प्रतिविम्वन्याय से पुरुष भोक्ता है। इस तरह पुरुष आत्मा में अक्रियता होने पर भी भोक्तृत्व आ जाता है ? उ०- प्रतिविम्वन्याय से जो पुरुष को भोक्ता माना गया है सो इससे पुरुष में क्रियात्व सघता है क्यों कि रूपान्तर परिणमनरूप ही प्रतिविम्व होना है। तथा रूपान्तर परिणति जो आत्मा में है वही उसमें क्रिया है । यदि आत्मा में क्रिया न मानी जावे तो प्रकृति के उपधानयोग में भी अर्थात् सम्बन्ध होने पर भी उसका प्रतिबिम्ब पड़ ही नहीं सकता है और जब उसका प्रतिविम्ब पड़ता है तो नहीं चाहते हुए भी उसमें क्रियात्व मानना ही पड़ता है । शंका - प्रकृति की विकृतिरूपवृद्धि का ही सुखादि के लिये आत्मा આઠ ક્રિયાઓ ગ્રહણ કરાયેલ છે. તે ક્રિયામાં કરણ સામાન્યની અપેક્ષાએ એકત્વ પ્રકટ કરવામાં આવેલ છે. આત્માને ક્રિયારહિત માનનાર સાંખ્ય આદિ દશનકારાના મત અત્યન્ત ગુચવણે ઉભી કરનારા છે, કારણ કે આત્માને ક્રિયારહિત માનવા છતાં પણ તેએ તેને ભોક્તા માને છે, પરન્તુ ભુજિકિયાના કર્તા અન્યા વિના તેમાં લેાકતૃત્વ સંભવી શકતું નથી. જ્યારે તે ભુજિક્રિયાને ભેાક્તા બની જાય છે, ત્યારે તેમાં ક્રિયાવત્વ ( ક્રિયાયુક્તતા ) પ્રાપ્ત થઈ જ જાય છે. શંકા-પ્રકૃતિ કરે છે અને પ્રતિબિંબન્યાયની અપેક્ષાએ પુરુષ ભાતા છે. આ ન્યાય અનુસાર પુરુષના આત્મામાં અક્રિયતા હાવા છતાં પણ ભકતૃત્વ આવી જાય છે ? ઉત્તર-પ્રતિખિખન્યાયની અપેક્ષાએ જો પુરુષને ભાખ્તા માનવામાં આવે, તેા તેના દ્વારા પુરુષમાં ક્રિયાવત્વ સિદ્ધ થાય છે, કારણ કે રૂપાન્તર પરિણમન રૂપ જ પ્રતિબિંબ હાય છે. તથા રૂપાન્તર પરિણતિ જ આત્મામાં ક્રિયારૂપ છે. આત્મામાં ક્રિયાને સદ્દભાવ માનવામાં ન આવે, તે પ્રકૃતિની સાથે સંબધ હાવા છતાં પણ તેનુ પ્રતિબિંખ પડી જ શકતું નથી, અને જે તેનું પ્રતિબિંબ પડતું હોય તે અનિચ્છાએ પણુ તેમાં ક્રિયાત્વ માનવું પડશે. શંકા-પ્રકૃતિની વિકૃતિરૂપ બુદ્ધિનું જ સુખાદિને સાટે માત્મામાં
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy