SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था० २ ० ४ सु० ३७ समयादीनां निरूपणम् ४७१ पलक्षितः परममुक्ष्मोऽभेयो निरवयव कालविशेषः । यथा पटशादिकापाटने पूर्व प्रथमतन्तुच्छेदो भवति, तत्राप्येकतन्तावसंख्याताः पक्षमसंघाता वर्तन्ते, एव चेकस्मिन् समये यावन्तः संघाताच्छियन्ते तैरनन्तैः संघातः स्थूलतर एक एव संघातो विवक्ष्यते, एतादृशाश्च स्थूलतराः संघाता एकैक्रस्मिन् पक्ष्मण्यसख्याता भवन्ति, तेषां क्रमेण छेदने असंख्यातसमयैरेवोपरितनपक्षमच्छेदो भवत्येकस्य पक्ष्मणच्छेदने । यावान् कालो व्यत्येति तस्यासंख्याततमोऽशः समय उच्यते। समयस्य विशेपव्याख्याजिज्ञासुभिरुपासकदशाङ्गमूत्रस्य प्रथमसूत्रे मत्कृतायामगारधर्मसञ्जीवनीटीकायां शाटिका का पाटन, कमल के शतदलों (सो दल) पत्र का छेदन और तारयन्त्र शब्द संचारण आदि अनेक उदाहरण हैं-हम जब पटशाटिका को फाडते हैं तब हमें प्रतीत तो ऐसा ही होता है कि पटशाटिका बहुत ही शीघ्रता से फट गई है-परन्तु ऐसा नहीं है क्योंकि पटशाटिका जब फाडी जाती है तब उस समय उसका प्रथम तन्तु फटता है इस प्रथम तन्तु में भी असंख्यात पक्ष्म संघात होते हैं एक समय में जितने संघात छिदते हैं फटते हैं-उन अनन्त संघातों का स्थूलतर एक ही संघात विवक्षित होता है-ऐसे स्थूलतर संघात एक पक्ष्म में असंख्यात होते हैं इस क्रम से छेदन होने पर असंख्यातसमयों में ही उपरितन पक्ष्म का छेदन होता है-इस तरह एक पक्ष्म के छेदने में जितना काल लगता है उसका असंख्यातवां अंश ही समय कहा गया है इस समय की विशेष व्याख्या के इच्छुकों को उपासकदशाङ्ग की आगारसंजीवनी टीका के શાટિકાનું પાટન (વસ્ત્રને ફાડવાની ક્રિયા ), કમલન શતદલેનું છેદન, અને તારયંત્ર શબ્દ સંચારણ આદિ અનેક ઉદાહરણ છે જ્યારે આપણે કોઈ વસ્ત્રને ફાડીયે છીએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે વસ્ત્ર ઘણું જ ઓછા સમયમાં ફાટી જાય છે, પરંતુ તે માન્યતા બરાબર નથી, કારણ કે જ્યારે તે પટશાટિકાને (વરુને) ફાડવામાં આવે છે, ત્યારે (તે સમયે) તે તેને પ્રથમ તત ફાટે છે તે પ્રથમ તંતુમાં પણ અસંખ્યાત પક્ષમ (અતિ બારીકમાં બારીક) સંઘાત હોય છે. એક સમયમાં જેટલા સંઘાત છેદાય છે–ફાટે છે તે અનન્ત સંઘાતને સ્થૂલતર એક જ સંઘાત વિવલિત હોય છે એવાં શૂલતર સંઘાત એક પલ્મમાં અસ ખ્યાત હોય છે આ ક્રમે છેદન થતાં થતાં અસંખ્યાત સમયમાં જ ઉપરિતન ( સૌથી ઉપરના) પક્ષમનું છેદન થાય છે આ રીતે એક પલ્મના છેદનમાં જેટલો કાળ લાગે છે તેના અસ ખ્યાતમાં અંશરૂપ કાળને સમય કહે છે આ સમયની વિશેષ વ્યાખ્યા જાણવાની ઇચ્છાવાળા પાઠકએ ઉપાસકદશાંગના પહેલા સૂત્રની અગાસંજીવની ટીકા
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy