SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ - स्थानागसूत्र व्याख्यापि तथैव । कियङ्करम् ? इत्याह- जाव दोसु वासेसु मणुया' इत्यादि, तदने धातकीखण्डादौ चन्द्रादि ज्योतिषां बहुत्वान्न साम्यम् । अत्रतु द्विस्थानकत्वाद् द्विकस्यैव ग्रहणम् । शेषं सुगमम् । विशेषमाह-' नवरं ' इत्यादि । कूटशाल्मलिः, धातकी वृक्षश्चेति द्वौ वृक्षौ स्तः। तत्र-गरुडः-सुपर्णजातीयो वेणुदेवः सुदर्शनश्चेति द्वौ देवौ परिवसतः । धायइसंडदीवपञ्चत्थिमद्धेणं' इत्यादि, पश्चिमाई प्रकरणं पूर्वाधवद् विज्ञेयं यावत्-'छविह पि कालं' इत्यादि । विशेपमाह-'णवर। इत्यादि, नवरं-विशेषस्त्वयम्-कूटशाल्मलिः, महाधातकीक्षः, एतौ द्वौ वृक्षौ । गये जानना चाहिये-क्यों कि पूर्वोक्त विभागानुसार जम्बूद्वीप के चार और ढाईद्वीप के बील विजय होते हैं । धातकीखण्डादिक में चन्द्रादि ज्योतिषकों की बहुता होने से इनमें समानता नहीं है। यहां हिस्थानक का प्रकरण है इसलिये दो ही का ही ग्रहण हुआ है। बाकी का पाठ सुगम है। यहां कूटशाल्मली और धातकीवृक्ष ये दो वृक्ष हैं । गरुडशब्द से सुपर्ण जाति के वेणुदेव और सुदर्शन देव ये दो देव गृहीत हुए हैं ये दो देव यहां रहते है । पश्चिमाई का प्रकरण पूर्वा र्धप्रकरण की तरह से ही है ऐसा जानना चाहिये कूट शाल्मलि और महाधातकी वृक्ष ये दो वृक्ष यहां पर हैं सुपर्णजातीय वेणुदेव और प्रियदर्शनदेव ये दो देव यहां रहते हैं। धातकीखण्डमें दो भरत आदि का वर्णन सुगम है । यावत् यहां दो अपरविदेह हैं । देवकुरु में दो कूटशाल्मली वृक्ष हैं । दो इन वृक्षों पर रहनेवाले वेणुदेव हैं। उत्तरकुरुमें દ્વીપના ૨૦ મહાવિદેહેની અપેક્ષાએ કહેવામાં આવે છે એમ સમજવું, કારણ કે પૂર્વોકત વિભાગ અનુસાર જબૂદ્વીપના ચાર અને અઢી દ્વીપના વીસ મહા વિદેહ થાય છે. ધાતકી ખંડાદિકમાં જ્યોતિષિઓની વિપુલતા હેવાથી તેમની વચ્ચે સમાનતા નથી. અહીં દ્રિસ્થાનકને અધિકાર ચાલતું હોવાથી અહીં બેને જ ગ્રહણ કરાયા છે, બાકીને પાઠ સરળ છે. અહીં ફટશામલી અને ધાતકીવૃક્ષ નામના બે વૃક્ષ છે. ગરુડ શબ્દનો પ્રયોગ દ્વારા સુપર્ણ જાતિના વેણુદેવ અને સુદર્શનદેવ, એ બે દેવ ગૃહીત થયા છે, તે બને દેવો ત્યાં નિવાસ કરે છે. પશ્ચિમાર્ધનું વર્ણન પૂર્વાર્ધના વર્ણન અનુસાર જ સમજવું. ત્યાં ફૂટશાલ્મલી અને મહાધાતકી વૃક્ષ નામનાં બે વૃક્ષો છે સુપર્ણ જાતિના વેણુદેવ અને પ્રિયદર્શનદેવ ત્યાં નિવાસ કરે છે. ધાતકીખંડમાં આવેલાં બે ભરત આદિનું વર્ણન સુગમ છે. ત્યાં બે અપરવિદેહ પર્યન્તના ક્ષેત્રે છે. દેવકુરુમાં બે ફૂશાલ્મલી વૃક્ષો છે અને તે વૃક્ષો પર નિવાસ કરનારા બે વેણુદેવ
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy