SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीकां स्था० २३०३० ३५ जम्बूदीपादीनां वेदिकानिरूपणम् ४५९ में दो गजदन्त पर्वत नील में जा मिले हैं। इससे विदेहक्षेत्र चार विभागों में विभक्त हो जाता है दक्षिणदिशा में गजदंतों के मध्य का क्षेत्र देवकुरु और उत्तरदिशा में गजदन्तों के मध्य का क्षेत्र उत्तरकुरु कहाते हैं । तथा पूर्वदिशा का सब क्षेत्र पूर्वविदेह और पश्चिमदिशा का सब क्षेत्र पश्चिमविदेह कहा गया है इससे देवकुरु और उत्तरकुरु में उत्तभोगभूमि है पूर्वविदेह और पश्चिमविदेह में कर्मभूमि है। इन दोनों अन्तिम भागों के सीता और सीतोदा नदियों के कारण दो दो भाग हो जाते हैं इस प्रकार कुल चार भाग होते हैं जो चारों भाग नदी और पर्वतों के कारण आठ-आठ भागों में बटे हुए हैं जिससे जम्बूद्वीप के महाविजय क्षेत्र में कुल (३२) बत्तीस विजय हो जाते हैं । इनमें भरत और ऐरवत के समान आर्यखण्ड और म्लेच्छखण्डस्थित हैं, पदवीधर महापुरुष, व तिर्थंकर आर्यखण्डों में ही उत्पन्न होते हैं जम्बुद्वीप में कुल ३४ और ढाई द्वीप में एक सौ सत्तर आर्यखण्ड हैं एक साथ होने वाले कुल तीर्थकरों की संख्या एकसौ सत्तर कही गई है वह इन्हीं क्षेत्रों की अपेक्षा से कही गई है विदेहों में जो इस समय सीमंधर आदि बीस तीर्थकर कहे जाते हैं सो वे ढाई द्वीप के बीस विजय की अपेक्षा से कहे પ્રમાણે ઉત્તરમાં ખે ગજđન્ત પર્યંત નીલ પતમાં જઇ મળ્યા છે, તેને લીધે વિદેહક્ષેત્ર ચાર વિભાગેામાં વહેંચાઇ ગયુ છે. દક્ષિણ દિશામા ગજદન્તાની મધ્યનું ક્ષેત્ર દેવકુરુ નામે આળખાય છે અને ઉત્તર દિશામાં ગજદન્તાની મધ્યનું ક્ષેત્ર ઉત્તરકુરુ નામે એળખાય છે, તથા પૂર્વ દિશાનું આખું ક્ષેત્ર પશ્ચિમ વિદ્યુહને નામે ઓળખાય છે. તેને લીધે દેવકુરુ અને ઉત્તરકુરુમાં ઉત્તમ ભેગભૂમિ છે અને પૂર્વાવિદેહ અને પશ્ચિમ વિદેહમાં કમભૂમિ છે. આ અને અન્તિમ ભાગેાને સીતા અને સીતાદા નદીએ બબ્બે વિભાગેામાં વિભકત કરે છે, આ રીતે કુલ ચાર ભાગ પડે છે. તે ચારે ભાગેા નદી અને પતાને કારણે આઠ આઠ ભાગેામાં ભકત થયેલા છે, તે કારણે જ બુદ્ધીપમાં કુલ ૩૨ મહાવિદેહ થઈ જાય છે. તેમાં ભરતખંડ અને એરવત ક્ષેત્રના જેવાં આ ખડ અને મ્લેચ્છખડા આવેલા છે. પદવીધર મહાપુરુષા અને તિર્થંકરા આ ખ`ડામાં જ ઉત્પન્ન થાય છે જ ખૂદ્વીપમાં કુલ ૩૪ અને અઢી દ્વીપમાં કુલ ૧૧૭ આ ખંડ છે એક સાથે ઉત્પન્ન થનારા તીર્થંકરાની જે ૧૧૭ ની સખ્યા કહી છે તે આ ક્ષેત્રની અપેક્ષાએ જ કહેવામાં આવેલ છે. વિદેહામાં જે આ સમયે સીમંધર આદિ ૨૦ તીથ કરેા કહેવામાં આવે છે તે અઢી
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy