SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ४१० स्थानाङ्गसूत्रे .. तीसरा काल बना रहता है हरिवर्ष क्षेत्र में प्राणियों की आयु दो पल्यप्रमाण होती है यहां निरन्तर उत्सर्पिणी का पांचवां या अवसर्पिणी का दूसरा काल प्रवर्तता है विदेह क्षेत्र में सदा अवसर्पिणी का चतुर्थकाल ही रहता है यहां के प्राणियों की स्थिति १ कोटिपूर्व की होती है देवकुरुक्षेत्र के प्राणियों की स्थिति तीन पत्यप्रमाण होती है यहां निरन्तर Beaffit का छठा और अवसर्पिणी का पहिला काल होता है हैमवत, हरिवर्ष और देवकुरु में काल का जो यह क्रम प्रकट किया गया है वही क्रम उत्तर दिशा के उत्तरकुरु रम्यक और हैरण्यवत इन तीन क्षेत्रों में जानना चाहिये उत्तरकुरु में देवकुरु के समान, रम्यक में हरिवर्ष के समान और हैरण्यवत में हैमवत के समान काल की प्रवृत्ति है भरतक्षेत्र और ऐरवत क्षेत्र की सीमा पर जो दो पर्वत हैं उनके नाम हैं क्षुद्रहिमवान् और शिखरी । इनमें क्षुद्र हिमवान् सुमेरु की दक्षिण दिशा तरफ है। तथा शिखरी पर्वत सुमेरु की उत्तर दिशा तरफ है क्षुद्रहिमवान् पर्वत भरतक्षेत्र की समाप्ति जहां होती है उस सीमापर है और शिखरी पर्वत ऐरवत क्षेत्र का जहां से प्रारंभ होता है और हैरण्यवत क्षेत्र की जहां सीमा समाप्त होती है वहां पर है ये दोनों पर्वत परस्पर પ્રમાણુ હાય છે. ત્યાં નિરન્તર ઉત્સર્પિણીના ચેાથેા અથવા અવસર્પણીના ત્રી કાળ જ પ્રવર્તતા હોય છે હરિવષ ક્ષેત્રમાં પ્રાણીઓનું આયુષ્ય એ પક્ષપ્રમાણુ હાય છે. ત્યાં નિરન્તર ઉત્સર્પિણીના પાંચમા અથવા અવસર્પિણીના ખીન્ને કાળ પ્રવર્તતા હોય છે. વિદેહ ક્ષેત્રમાં સદા અવસર્પિણીના ચેાથે! કાળ જ પ્રવા હાય છે અને ત્યાંના પ્રાણીઓની સ્થિતિ એક કાપૂર્વની હાય છે. દેવકુરુ ક્ષેત્રના પ્રાણીઓની સ્થિતિ ત્રણ પલ્યપ્રમાણુ હાય છે. ત્યાં નિરન્તર ઉત્સર્પિણીને છઠ્ઠો અથવા અવસર્પિણીના પહેલા કાળ પ્રવતતા હૈાય છે. હૈમવત, રિવ અને દેવકુરુમાં કાળના જે આ ક્રમ પ્રકટ કરવામાં આવ્યેા છે, એજ ક્રમ ઉત્તર દિશાના ઉત્તરકુરુ, રમ્યક અને હૈરણ્યવત, આ ત્રણ ક્ષેત્રમાં પણ સમજવે. ઉત્તરકુરુમાં દેવકુરુના સમાન, રમ્યકમાં રિવ સમાન, અને હૈરયવતમાં હૈમવત સમાન કાળની પ્રવૃત્તિ સમજવી. ભરતક્ષેત્ર અને ઐરવત ક્ષેત્રની સીમાપર જે એ પવ તા છે તેમનાં નામ ક્ષુદ્રહિમવાન અને શિખરી છે. તેમાંથી ક્ષુદ્રહિમવાન સુમેરુની દક્ષિણ દિશા તરફ છે અને શિખરી પર્યંત સુમેરુની ઉત્તર દિશા તરફ છે. ભરતક્ષેત્રની જ્યાં સમાપ્તિ થાય છે તે સીમાપર ક્ષુદ્રહિમવાન પર્વત છે અને શિખરી પર્વત ઐરવત ક્ષેત્રના જ્યાંથી પ્રારભ થાય છે
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy