SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था० उ० १ सू०२ आत्मन एकत्वनिम्पर्णम् वदवयवानामेकत्वं प्रसज्येत । यद्वा-अवयववदवयविद्रव्यस्याप्यनेस्त्वं स्यात् । यद्यवयवेभ्यो भिन्नं तदवयविद्रव्यमिति स्वीक्रियते, तदा कथय तावत् , किमवयवि द्रव्यस्य प्रत्येकावयवे सर्वात्मना सम्बन्धः, किं वा देशतः ? । यदि सर्वात्मना, तदाऽवयवसख्यकमवयविद्रव्यं स्यात् कथमेकत्वं तस्य सिध्येत् । यदि देशैः सम्बन्ध इत्युच्यते, ततो यर्देशैरवयवेषु तद्वतते, तेष्वपि देशेषु तत् कथं वर्तते, किमु ऐसे कथन में या तो अवयवीद्रव्य में एकता का कथन आकाशकुसुम की तरह सर्वथा असंभव हो जाता है क्यों कि अवयवों की तरह उनसे अभिन्न रहे हुए द्रव्य में अनेकता आनेका प्रसङ्ग प्राप्त होता है या अवयवों में अनेकता का दर्शन दुर्लभ हो सकता है क्यों कि द्रव्य की एकता की तरह अभिन्न रहे हुए अवयवों में एकता आ जाती है इन दोषों को दूर करने के अभिप्राय से यदि ऐसा कहा जावे कि अवयवी द्रव्य अपने अवयवों से भिन्न है तो फिर यहां पर ऐसा प्रश्न उपस्थित होता है कि इस अवयवीद्रव्य का अपने अवयवों के साथ जो सम्बन्ध होता है वह क्या प्रत्येक अवयव के साथ सर्वरूप से होता है या देशरूप से होता है ? यदि कहा जावे कि द्रव्य का सम्बन्ध अपने प्रत्येक अवयव के सर्वरूप से होता है तो द्रव्य के जितने अवयव है उतने ही द्रव्य होने का प्रसङ्ग प्राप्त हो सकता है अतः इस स्थिति में अवयवी द्रव्य में एकत्व का कथन कैसे सिद्ध हो सकता है ? यदि कहा जावे कि अवयवी द्रव्य अपने अवयवों के साथ एकदेश से सम्बन्धित કથનથી તે અવયવી દ્રવ્યમાં એકતાનું કથન આકાશ-કુસુમની જેમ અસંભવિત બની જાય છે, કારણ કે અવયની જેમ, તેમનાથી અભિન્ન એવાં દ્રવ્યમાં પણ અનેકતા માનવા પ્રસંગ પ્રાપ્ત થશે, અથવા તો અવયમાં અનેકતાનું દર્શન દુર્લભ થઈ જશે કારણ કે દ્રવ્યની એકતાની જેમ તેનાથી અભિન્ન રહેલા અવયવોમાં પણ એકતા માનવા પ્રસંગ પ્રાપ્ત થશે. જે આ દોષના નિવારણ માટે એવી દલીલ કરવામાં આવે કે અવયવી દ્રવ્ય પિતાના અવયથી ભિન્ન છે, તે એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ અવયવી દ્રવ્યનો પિતાના અવયવોની સાથે જે સબંધ છે તે શું પ્રત્યેક અવયવની સાથે સર્વરૂપે હોય છે તે દેશરૂપે (અંશતઃ) હોય છે ? એવું કહેવામાં આવે કે દ્રવ્યનો સંબંધ પિતાના પ્રત્યેક અવયવની સાથે સર્વરૂપે હોય છે, તે દ્રવ્યના જેટલાં અવયવે છે એટલાં જ દ્રવ્ય માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે. તે એવી પરિસ્થિતિમાં અવયવી દ્રવ્યમાં એકત્વનું કથન કેવી રીતે સિદ્ધ થઈ શકે છે? જે એમ કહેવામાં આવે કે અવયવી દ્રવ્ય પિતાના અવયની સાથે એક દેશથી
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy