SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ३०० स्थानाङ्गसूत्रे विरूपेण सह वर्तते स सरागः, स चासौ संयमश्च सरागस्य वा संयमः सरागसंयमा= सकपायचारित्रमित्यर्थः। वीतः विगतो नष्टो रागो यस्मात् स वीतरागः, स चासौ संयमश्च वीतरागसंयमः-कपायवर्जितचारित्रमित्यर्थः । 'दुविहे ' त्यादि-सरागसंयमो द्विविधः-सूक्ष्मसंपरायसरागसंयमः, बादरसंपरायसरागसंयमश्चेति । तत्रसंपरायेति-संसरति संसारं येन स सम्परायः क्रोधादिलक्षणः कषायः, स सूक्ष्मःस्वल्पः लोभकपायरूपो यस्य उपशमकस्य क्षपकस्य वेति सूक्ष्मसंपरायः-संयतः, स चासौ सरागसंयमश्चेति तस्य वा सरागसंयमः मूक्ष्मसंपरायसरागसंयमः । दो प्रकारका कहा गया है एक सरागसंयम और दूसरा वीतराग संयम इनमें जो संयम मायादिरूप रागके साथ पालित होता है वह सरागसंयम है अथवा सरोग का जो संयम है वह सराग संयम है इसका दूसरा नाम कषायसहित चारित्र है जिससे राग विनष्ट हो जाता है वह वीतरोग है इस वीतरागरूप संयमका नाम वीतराग संयम हे वह कषायवर्जित चारित्ररूप होता है "दुविहे " इत्यादि। सरागसंयम दो प्रकारका कहा गया है-एक सूक्ष्मसंपराय सरागसंयम दुसरा बादसंपराय सरागसंयम जीव जिसके द्वारा संसार में भटकता फिरता है उसका नाम संपराय है, ऐसा वह संपराय क्रोधादि कषाय रूप होता है जिस क्षपक के या , उपशमक के यह लोभ कषायरूप संपराय स्वल्प होता है ऐसा वह स्वल्प लोभ कषाय सूक्ष्म संपराय है यह स्वल्प लोभकषाय रूप सूक्ष्म संपराय ही सराग संयम है अथवा પ્રકારને કહ્યું છે- ૧) સરાગ સંયમ અને (૨) વીતરાગસંયમ. જે સમયનું માયાદિરૂપ રાગસહિત પાલન થાય છે, તે સંયમને સરાગસંયમ કહે છે. અથવા સરાગ જીવને જે સંયમ છે તેને સરાગ સંયમ કહે છે. તેને કષાય સહિત ચારિત્ર પણ કહે છે. જે જીવમાંથી રાગ નાશ પામી ગયો હોય છે તે જીવને વીતરાગ કહે છે. તે વીતરાગરૂપ સંયમને વીતરાગ સંયમ કહે છે, તે કષાયરહિત ચારિત્રરૂપ હોય છે.. “दुविहे " त्यादि. २२ सयभना ५ नीय प्रभाव में प्र२ ह्या छ-(१) सूक्ष्म स५२।य सरास सयम अने (२) मा६२ सप२राय सशस सयम. જીવ જેના દ્વારા સંસારમાં ભટકતો રહે છે, તે સંપૂરાય કહેવાય છે તે સંપરાય ધાદિ કષાયરૂપ હોય છે. જે ક્ષેપકમાં કે ઉપશામકમાં આ લેભકષાયરૂપ સં૫રાય સ્વલ્પ (ઘણાં ઓછા પ્રમાણમાં હોય છે, તે ક્ષેપક અથવા ઉપશમકના તે સવલ્પ લેભકષાયને સૂક્ષમ-સંપાય કહે છે. આ સ્વલ્પ લેભકષાય રૂપ સૂરમ સં૫રાય જ સરાગ સંયમ ગણાય છે. અથવા સૂક્ષ્મ સંપરાયવાળા
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy