________________
११६
सूत्रकृताङ्गो 'पए खलु मम णायओ' एते खल्ल मम ज्ञातयः, 'अहवि एएसि' अहमपि एतेपाम्, क्षेत्रधनधान्यायपेक्षया इमे सम्बन्धिनोऽन्तरङ्गा विद्यन्ते । 'एवं से मेहावी पुवामेव अप्पणा एवं सममिजाज्जा ' एवं स मेधावी सदसदविवेक पान, पूर्वमेव-आत्मना-स्वयमेव-अन्वयव्यतिरेकाभ्यां समभिजानीयात् इह खल्ल मम अन्नयरे' इह खलु ममाऽन्यतरत्, 'दुक्खे रोयातंके समुपज्जेज्जा' दुःखं रोगातवः समुत्पद्येत, कीदृशः ? इत्याह-'अणिढे जाव दुक्खे णो मुहे' अनिष्टो. यावदुःखं नो मुखम्, एतेषां मात्पुत्र कलत्रादीनां सद्भावेऽपि यदि कदाचिद्रोगा भवेयु स्तदा किमते-तेभ्यो दुःखादिभ्य संरक्षणं करिष्यन्ति इति विचारयेत्, 'से हता' तद् हन्त ! 'भयंतारो णायो' भयत्रातारो ज्ञातयः, 'इमं मम अन्नयरं दुक्खं रोयातकं' इदं ममाऽन्यतरददुःखं रोगातङ्क वा 'परियाइयह' पर्याददत विम. ज्य विभज्य-विभागशः कृत्वा गृहीन 'अणिठं जाव णो मुहं' अनिष्टं यावन्नो सुखम्-नो सुखजनकम्, यद्यई समुपस्थिते रोगातङ्के ज्ञातीन-कथयिष्यामि-यत् हे परिचित हैं । ये मेरे ज्ञातिजन हैं और मैं इनका हूं। खेत, धन, धान्य आदि की अपेक्षा ये संबंधी अन्तरंग हैं।
सत् असत् के विवेक से सम्पन्न पुरुष इनके विषय में पहले से ही समझ ले कि कदाचित् मुझे किसी प्रकार का दुःख या आतंक उत्पन्न हो जाय, जो अनिष्ट यावत् दुःखदायी हो और सुखदायी न हो, तो क्या ये माता पिता आदि उस दुःख से मेरी रक्षा कर सकेगे ? नहीं, कदापि नहीं । उस समय मैं हनुले प्रार्थना करूं कि-हे भयत्राता ज्ञाति जनो ! मुझे यह दुःख उत्पन्न हुआ है, जो कष्टप्रद और सुखप्रद नहीं है, इसे थोड़ा थोड़ा वांट कर ग्रहण कर लो, जिससे सारा का सारा
અર્થાત્ સામાન્ય પણાથી પરિચય વાળા આ મારા જ્ઞાતિજને છે, અને હું તેઓને છું. ખેતર, ધન, ધાન્ય વિગેરેના કરતાં આ અંતરંગ સંબન્ધી છે.
સત્ અસના વિવેકથી યુક્ત પુરૂષ એમના વિષયમાં પહેલેથી સમજી લે કેકદાચ મને કઈ પ્રકારનું દુઃખ અથવા આતંક સઘોઘાતિ શૂલાદિ ઉત્પન્ન થઈ જાય કે જે અનિષ્ટ યાવત્ દુઃખ દેનાર હોય, અને સુખ આપનાર ન હોય, તે શું આ માતા પિતા વિગેરે તે દુખથી મારું રક્ષણ કરી શકશે? અર્થાત્ નહીં કરી શકે કોઈ કાળે તેઓ દુઃખથી મારું રક્ષણ કરી શકે તેમ નથી. તે વખતે હું તેઓને પ્રાર્થના કરું કે હે ભયથી રક્ષણ કરવાવાળા જ્ઞાતિજને! મને આ દુઃખ ઉત્પન્ન થયું છે. જે કષ્ટપ્રદ છે. અને સુખ આપનાર નથી. તેને ડું ડું વહેંચીને તમે લઈ લો, કે જેથી સંપૂર્ણ મારે એકલાએ જ ભેગવવું