SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका द्वि. श्रृं. अं. १ पुण्डरीकनामाध्ययनम् वरगंधहत्थी' पुरुषेषु वरो गन्धहस्तीव, यस्य गन्धमाघ्राय अन्ये गजाः पलायन्ते दृतादृशो हस्ती गन्धहस्तीत्युच्यते तथैव नरेषु अनुल्लवितशासनो राजा भवति। 'अढडे दित्ते वित्ते' आढयो दीप्तो वित्तः, आढयः-प्रचुरधनवान्, दीप्त:-तेजस्वी, वित्त:-अहरहः-अलब्धलाभयुक्तः। 'वित्थिन्नविउलभवणसयणासणजाणवाहणाइण्णे' विस्तर्णविपुलभवनशयनाऽऽसनयानवाहनाकीणः, विस्तीणैर्यत्र तत्र विस्तारितैः विपुलैः-बहुभिः, भवनं-प्रसादः शयन-शय्या पर्यङ्कादिः आसनम्आसन्दी 'कुरसी' मभृति, यानं-शिविका वाहनमश्वः एभिराकीर्ग:-युक्तः, सश्चित सर्वविधसाधनसङ्घातसंयुत ' इति । 'बहुधणबहुजायख्वरयए' वहुधनबहुजातरूपरजता, वहूनि-धनानि व्यवहारकारीणि बहूनि जातरूपाणि सुवर्णानि रजवानि च यस्य सः । 'आओगपयोगसंपउत्ते' आयोगप्रयोगसपयुक्तः, आयोगो धनस्य -आयोजनप्रकार:-यथा व्यवहारेण धनागमो जायेत, प्रयोगः-कथं क्व कियानर्थः प्रयोक्तव्यः-व्ययस्य समुचितव्यवस्था, आभ्यामायन्ययाभ्यां व्यवस्थिताभ्यां में श्रेष्ठ गंधहस्ती के समान-जैसे हाथियों में मद वाला हाथी विशिष्ट होता है उसी प्रकार मनुष्यों में राजा, जिसका शासन अनुल्लंघनीय होता है, विशिष्ट माना जाता है। वह प्रचुर धनवान तेजस्वी और प्रति. दिन नृतन (नवीन) लाभ से युक्त होता है। जहां तहां फैले हुए अनेक भवनों, पर्य कों, आलनों, कुर्सियों, पालखियों तथा वाहनों अश्व आदि से युक्त होता है। अर्थात् सब प्रकार की साधन सामग्री से सम्पन्न होता है। उसके पास बहुत धन, बहुत स्वर्ण और बहुत चांदी होती है। वह धनके आयोग और प्रयोग में निपुण होता है। अर्थात् जिस व्यवहार से धन का लाभ हो उसमें तथा कहां कितना किस प्रकार धन પ્રિયદર્શન, પુરૂષોમાં શ્રેષ્ઠ ગંધ હાથી સરખા–અર્થાત્ જેમ હાથિમાં મદવાળા હાથી વિશેષ પ્રકાર હોય છે, એ જ પ્રમાણે મનુષ્યમાં રાજા કે જેનું શાસન-આજ્ઞા અનુલંઘનીય-ઉલંધી ન શકાય તેવું હોય છે. એટલે કે વિશેષ પ્રકારથી માનવામાં આવે છે. તે અત્યંત ધનવાન તેજસ્વી અને દર રોજ નૂતન (નવા) નૂતન (નવા) લાભવાળા હોય છે. જ્યાં ત્યાં ફેલાયેલા અનેક ભવન, પલંગે આસનો” ખુશિયે, પાલખિયે, તથા વાહને અશ્વ વિગેરેથી યુક્ત હોય છે. અર્થાત્ દરેક પ્રકારની સાધન સામગ્રીથી યુક્ત હોય છે. તેની પાસે ઘણ ધન, ઘણુ સોનું અને ઘણું ચાંદી હોય છે. તે ધનના આગ પ્રગમાં કુશળ હોય છે. અર્થાત્ જે વ્યવહારથી ધનને લાભ થાય તેમાં તથા કયાં કેટલું અને કેવા પ્રકારના ધનને વ્યય-ખર્ચ કરે જોઈએ
SR No.009306
Book TitleSutrakrutanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages791
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy