________________
-
समयार्थचोधिनी टीका प्र. श्रु. अ.७ उ.१ कुशीलवतां दोपनिरूपणम् - -६४३ प्रपञ्च समुपैति, प्राञ्चं जरामरगादि प्रपच्यते विस्तार्यते यस्मिन् स प्रपञ्च: संसारस्तं न प्राप्नोति । 'अप्रखरखर' अक्षक्ष-अक्षत्र क्षये विनाशे सति 'सगडं' शकटम् इव । यथा शकटम्-अक्षस्य रथचक्रयोजकाऽयोदण्डस्य विनाशे सति तन्न गच्छति । तया-माधुरपि संसारमुपगच्छत्तीति। एवं तीर्थकरोदितं तुभ्यमह कथयामि, इति सुधर्मस्वामी-स्वशिष्येभ्यः कश्चयति ।३०॥ इति श्री-विश्वविख्यातजगदल्लभादिपदभूपित्यालब्रह्मचारि - जैनाचार्य' पूज्यश्री-घासीलालनतिविरचितायां श्री सुत्रकृताङ्गसूत्रस्य "समयार्थबोधिन्या.
ख्याय" व्याख्यायां कुनीलपरिभाषाख्यं सप्तममध्ययनं समाप्तम् ॥७-१॥ ज्ञानावरणीय आदि आठ कर्मों को विनष्ट करके जरा जन्म मरण के प्रपंच से मुक्त होता हैं। जैसे गाडी धुरा के घट जाने पर आगे नहीं जाती, उसी प्रकार साधु भी कमों का क्षय हो जाने से संसार को प्राप्त नहीं होता अर्थात् भवभ्रमण आगे नहीं करता । तीर्थकरोक्त ही मैं तुम्हें कहता हू, ऐसा सुधर्मा स्वामी अपने शिष्यो से कहते हैं ॥३०॥ जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घालीलालजी महाराजकृत 'सूत्रकृताङ्गसूत्र' की समयार्थयोधिनी व्याख्या के कुशील परिभाषा
नामका सातवां अध्ययन समाप्त ॥७-१॥ કને ક્ષય કરીને જન્મ જરા અને મરણના દુઃખમાથી મુકત થઈ જાય છે. જેમ ધૂરા તૂટી જાય તે ગાડી આગળ ચાલી શકતી નથી, એજ પ્રમાણે કમેને ક્ષય થઈ જવાને કારણે તે સાધુને પણ ભવભ્રમણ ચાલૂ રહેતું નથી.
તીર્થકરેએ આ પ્રમાણે જે ઉપદેશ આપે છે, તેનું જ હું આપની સમક્ષ અનુકથન કરી રહ્યો છું” એવું સુધર્મા સ્વામી પોતાના શિષ્યને કહે છે. ગાથા ૩૦ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત સૂત્રકૃતાંગસૂત્રની સમયાWધિની વ્યાખ્યાના કુશીલ પરિભાષા નામનું
|| સાતમું અધ્યયન સમાપ્ત ૭-૧