SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनो टीका प्र. श्रु. अ. ७ उ.१ कुशोलवतां दोपनिरूपणम् ५८९ जलाश्रितजीवानां चौपमर्दो जायते, न च जीवानां विनाशात् कदाचिदपि मोक्षा वाप्तिः संभवति । न वा जलं मलमपनेतुं सामर्थ्य धारयति । अथ कथंचिद्वाधमलं निराकुर्यादपि किन्तु आन्तरकर्ममलमपनेतुं न कुतोऽपि सामर्थ्यम् । यतो हि भावशुद्वैधवाऽतम प्रत्य विनाशः संभवति । भावशुद्धिरहितस्यापि यद्यन्तर्मलापनयन भवेत्तदाऽनायासेन जलेन मत्स्यादीनां सिद्ध एव मोक्षः स्यात् । तथा'खारस्स लोणस्स अणासणेणं' क्षारलवणस्याऽनशनेन, लवणपरित्यागमात्रेणाऽपि मोक्षो नैव । लवणोपमोगरहितानां मोक्षो भवतीत्ययुक्तमेव । न चाऽयं नियमो लवणके परिभोग से अप्कायिक जीवों का तथा जल के आश्रित रहे हुए अन्य जीवों का उपमर्दन होता है। जीवों की हिंसा करने से कदापि मोक्ष की प्राप्ति का संभव नहीं है। जल में मल को दूर करने का सामर्थ्य भी नहीं है। कदाचित् वह बाहय मल को किसी प्रकार दूर भी करता हो, तथापि आन्तरिक मल को दूर करने की शक्ति तो उसमें हो ही कैसे सकती है ! आन्तरिक मल का विनाश लो भावों की शुद्धि से ही हो सकता है। जो भावों की शुद्धि से रहित है, उसका आन्तरिक मल भी यदि जल से दूर हो जाय तो सदैव जल में रहने वाले मत्स्य आदि को अनापास ही मोक्ष की प्राप्ति हो जाय। इसी प्रकार खारे लवण को न खाने से अर्थात् लवण का त्याग कर देने मात्र से ही मोक्ष प्राप्ति की आशा नहीं की जा सकती । अतएच लवण नखाने बालों को मोक्ष प्राप्त हो जाता है, यह कथन अयुक्त માણસે કમેનું ઉપાર્જન કરે છે, કારણ કે સચિત્ત જળને ઉપયોગ કરવાથી અપકાયિક જીવનું તથા જળને આશ્રયે રહેલાં અન્ય જીવોનું ઉપમદન થાય છે. જીવોની હિંસા કરવાથી કદી પણ મોક્ષની પ્રાપ્તિ સંભવી શકતી નથી, વળી જળમાં મળને દૂર કરવાનું સામર્થ્ય પણ નથી. કદાચ તે બાહા મળને કઈ પણ પ્રકારે દૂર કરી શકતું હોય, પરંતુ આન્તરિક મળને દૂર કરવાની શક્તિ તેમાં કેવી રીતે હોઈ શકે ? આતરિક મેલને નિકાલ તે ભાવની શુદ્ધિ દ્વારા જ થઈ શકે છે. જે વ્યક્તિ ભાવોની શુદ્ધિથી રહિત હોય, તેમ અન્તરિક મેલ પણ જે પાણીથી દૂર થઈ જતો હોય, તે સદૈવ પાણીમાં જ નિવાસ કરનારાં માછલાં, મગર, કાચબા આદિને તે અનાયાસે જ મોક્ષ મળી જાત ! એજ પ્રમાણે મીઠાને અથવા લવણયુક્ત ભેજનને ત્યાગ કરવા માત્રથી જ મોક્ષ પ્રાપ્તિની આશા રાખી શકાય નહીં. તેથી લવણ ન ખાનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે, એવું કથન પણ બરાબર નથી. વળી એ પણ
SR No.009304
Book TitleSutrakrutanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages730
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy