________________
- समयार्थवोधिनी टीका प्र.शु. अ. ६ उ.१ भगवतो महावीरस्य गुणवर्णनम् ४६२ तान् जीवादिपदार्थान् (से) स भगवान् (पन्ने) प्राज्ञः, प्रकणं जानाति. इति प्रज्ञः प्रज्ञ एव माज्ञः (णिचाणिच्चेदि) नित्यानित्याभ्यां द्रव्यार्थपर्यायार्थाश्रयणात् द्रव्येण नित्यत्वं पर्यायेणाऽनित्यत्वम् (समिक्ख) समीक्ष्य-विमल केवलालोकेन सर्वानेव द्रव्यपर्यायात्मकान् पदार्थान् परिज्ञाय, भगवान् (दीवे.) दीप इव सकलप्राणवां जीवानां पदार्थस्य प्रकाशेन दीप इव दीपः, यथा दीपः पदार्थजातान प्रकाश्य दर्शयति, तथा भगवानपि सकलपदार्थप्ररूपणात् पदार्थान प्रकाशयतीति भवति दीपसमता, अथवा-संसारसागरे निमज्जतामशेषजन्तूनां द्वीप इवं रक्षकः । ने नित्य और अनित्य रूप से जाना । अर्थात् द्रव्याथिकनय से नित्य
और पर्यायार्थिक नघ से अनित्य जाना। उन्होंने अपने निर्मल केवलज्ञान रूपी आलोक के प्रकाश से समस्तद्रव्य-पर्यायात्मक पदार्थों को जाना। भगवान् पदार्थों के वास्तविक स्वरूप को प्रकाशित करने के कारण समस्त प्राणियों के लिए प्रदीप के समान थे। जैसे दीप पदार्थपुंज को प्रकाशित करके दिखला देता है उसी प्रकार भगवान् भी सकल पदार्थों की प्ररूपणा करके उन्हें प्रदर्शित करते हैं। अतएव वह दीप के समान हैं। अथवा मूल में आये हुए 'दीवेव' का अर्थ है-द्वीप के समान संसार में डूबते हुए समस्त प्राणियों के लिए भगवान् दीपक के समान रक्षक हैं। इस प्रकार के गुणगणों से विराजमान भगवान् ने असार संसार-सागर से उद्धार करने वाले
જે પ્રાણીઓ ત્રાસને અનુભવ કરે છે તેમને ત્રસ કહે છે. તેજસકાય, વાયુકાય અને દ્વીન્દ્રિયોથી લઈને ૫ ચેન્દ્રિય પર્યન્તના જીવને ત્રસ કહે છે. પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયના ભેદથી ત્રણ પ્રકારના સ્થાવર જીવો કહ્યા છે. આ જ ઉચ્છવાસ આદિ પ્રાણેથી યુક્ત છે. આ સમસ્ત જીને કેવળજ્ઞાનના પ્રભાવથી ભગવાને નિત્ય અને અનિત્ય રૂપે જાણીને તેમને વિષે પ્રરૂપણા કરી. દ્રવ્યની અપેક્ષાએ તેમણે સમસ્ત જીવોને નિત્ય જાણ્યા અને પર્યાયની અપેક્ષાએ તેમને અનિત્ય જાણ્યા. કેવળજ્ઞાન રૂપી પ્રકાશ દ્વારા સમસ્ત દ્રશ્ય અને પર્યાયાત્મક પદર્થોને જાણીને, ભગવાને પદાર્થોના વાસ્તવિક સ્વરૂપને પ્રકાશિત કર્યું, તે કારણે તેમને પ્રદીપ (દીપક) ના સમાન કહેવામાં આવ્યા છે. જેવી રીતે દીપક પિતાના પ્રકાશ વડે પદાર્થ પુંજને પ્રકાશિત કરીને તેમનું સ્વરૂપ બતાવે છે, એ જ પ્રમાણે ભગવાને પણ સમસ્ત પદાર્થોની પ્રરૂપણ शत. तमना २१३५ने शित यु छे. मथq! 'दीवेव' ! पहना अर्थ દ્વીપસમાન પણ થાય છે. સંસાર સાગરમાં ડૂબતાં પ્રાણીઓને માટે ભગવાન